________________
દેવપૂજાદિ અનુષ્ઠાન મુત્સદ્દેષ પ્રયુક્ત હોવાથી તેને લઈને અતિવ્યામિ અવસ્થિત જ છે. આમ છતાં ‘ઉપેક્ષા હોય ત્યારે પણ અનુત્કટ દ્વેષ હોય છે જ’-એમ કહેવાનું હોય તો મોક્ષ, પોતાને ઈષ્ટ એવા નવમા રૈવેયકના સુખનો વિરોધી હોવાથી અભવ્યાદિને મોક્ષ પ્રત્યે ઉત્કટ દ્વેષ પણ હોય છે-એમ પણ કહી શકાય છે. તેથી ઉપેક્ષા હોવાથી મોક્ષ પ્રત્યે અભવ્યોના આત્માઓને દ્વેષ હોતો નથી એમ જ માનવું જોઈએ, જેથી અભવ્યો સંબંધી મુત્સદ્વેષપ્રયુક્ત દેવપૂજાદિ અનુષ્ઠાનને લઈને તહેતુ-અનુષ્ઠાનના લક્ષણમાં અતિવ્યામિ અવસ્થિત જ છે : આ શક્કાકારનો અભિપ્રાય છે. ૧૩-૧૯
ઉપર જણાવેલી શટ્ટાનું સમાધાન કરાય છે
सत्यं बीजं हि तद्धेतोरेतदन्यतरार्जितः ।। क्रियारागो न तेनातिप्रसङ्गः कोऽपि दृश्यते ॥१३-२०॥
છેલ્લા ત્રણ શ્લોથી શફાકારે જે જણાવ્યું છે તે સાચું છે. તર્ધતુ-અનુષ્ઠાનની પ્રત્યે મુત્યષને કે મુક્તિરાગને પ્રયોજક માનીએ તો ઉપર જણાવ્યા મુજબ અતિવ્યામિ અને અવ્યામિ આવે છે એ સત્ય છે, પરંતુ તહેતુ
Hobrobrdoado cordo cordo:dord
ordbordordbrdordbrdordo:do:06