Book Title: Muktyadwesh Pradhanya Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 54
________________ પ્રભાવ મુક્તિ પ્રત્યેના અષનો છે. સતત અશુભ ભાવોમાં જ આનંદ પામવાની સ્થિતિમાંથી આત્માને શુભભાવમાં રમણ કરાવનાર મુત્યદ્વેષ છે. તેને લઈને અહીં (મુત્ય ષકાળે) બધાં જ અનુષ્ઠાનો શુભ બને છે. પૂર્વકાળમાં (અચરમાવર્તકાળમાં) જેમ જ્ઞાનાવરણીયાદિ કર્મો સક્લેશનાં હેતુ બનતાં હતાં તેમ હવે આત્મવિશુદ્ધિના કારણે તે કર્મો સલેશનાં કારણ બનતાં નથી. અનાદિકાળથી સ્વભાવભૂત થયેલા કર્મમલનો ક્ષય થવાથી આત્મા વિશુદ્ધ બને છે. ૧૩-૨૬, મુત્યષ વખેરું કર્મ બંધ થતો હોવાનું તેવા * સિંહની વાડી, અમદ પ્રકારના ભયનું તે કારણ બનેતો પી, તે જણાવાય છેअस्मिन् सत्साधकस्येव, नास्ति काचिद् बिभीषिका । सिद्धरासन्नभावेन, प्रमोदस्यान्तरोदयात् ॥१३-२७॥ મુત્યષ હોતે છતે સારા સાધકની જેમ કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. કારણ કે સિદ્ધિ નજીકમાં હોવાથી ચિત્તમાં આનંદ હોય છે.” આ પ્રમાણે સત્તાવીશમાં શ્લોકનો અર્થ છે. એ કહેવા પાછળનો આશય સમજી શકાય છે કે-જે લોકો મંત્ર-તંત્રાદિની સાધના કરે છે-તે 006065%66460owdox

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66