________________
યોજનૈવત્યષ; gશક્યતે... પહેલા શ્લોકમાં જણાવેલી વાતનો ઉપસંહાર કરાય છે
जीवातुः कर्मणां मुक्त्यद्वेषस्तदयमीदृशः । गुणरागस्य बीजत्वमस्यैवाव्यवधानतः ॥१३-२५॥
“તેથી સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક એવો મુત્સદ્વેષ ક્લિાને જિવાડનારો છે. કોઈ પણ પ્રકારના વિલંબ વિના ગુણરાગને ઉત્પન્ન કરવાનું બીજ પણ એ જ છે.”- આ પ્રમાણે પચીશમા શ્લોકનો અર્થ છે. શ્લોકાર્થ સ્પષ્ટ જ છે, તેથી ગ્રંથકારશ્રીએ છેલ્લા આઠ શ્લોકો ઉપર ટીકા લખી નથી. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલી બધી જ ક્રિયાઓ સાક્ષાત્ અથવા પરંપરાએ મોક્ષનું કારણ બનતી હોય છે. તે તે ક્રિયાઓનું ક્રિયાપણું એ રીતે મોક્ષની પ્રાપ્તિમાં જ સમાયેલું છે. કોઈ પણ સંયોગોમાં એ ક્ષિાઓ સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષનું કારણ ન બને તો એ યિાઓમાં વાસ્તવિક રીતે ક્રિયાત્વ જ નથી-એમ માનવું પડે. જે ક્લિાઓ પોતાનું કાર્ય કરી ના શકે તે યિાઓને ક્લિાસ્વરૂપ માનવાનું ઉચિત નથી. અન્યથા જે કાર્ય ન કરે તેને પણ કારણ માનવામાં કોઈ દોષ નહિ નડે. કોઈ પણ ક્રિયાઓ સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષનું કારણ બને છે તેનું રહસ્ય એ છે કે તે ક્રિયાઓ મુત્યષમૂલક હોય છે. તેથી ક્રિયાઓને
dowc0x0ÖoÖ4d0dxક્ઝ%%s
do=d0dodoxO0x0000óóó