________________
સ્વર્ગાદિના કારણ તરીકે મુત્સદ્વેષ હોય છે. તેઓની સ્વર્ગાદિ ફળની અપેક્ષા ક્યારે પણ બાધિત બનતી નથી. તેથી બાધ્યફલાપેક્ષાનો સહકાર અભવ્યોના મુત્યષને પ્રાપ્ત થતો ન હોવાથી એ મુત્યષ સદનુષ્ઠાનના રાગનો પ્રયોજક બનતો નથી. મુક્તિ પ્રત્યેના દ્વેષનો અભાવ સદનુષ્ઠાનના રાગનું કારણ ત્યારે જ બની શકે છે કે જ્યારે તે વખતની
સ્વર્ગાદિસુખની ઈચ્છા બાધિત બની શકે. સદનુષ્ઠાનની પ્રત્યે મુત્યષ જેમ પ્રયોજક છે, તેમ સ્વર્ગાદિસુખની ઈચ્છાનો અભાવ પણ અપેક્ષિત છે. તેથી સદનુષ્ઠાનના રાગની પ્રત્યે સ્વર્ગાદિસુખની અપેક્ષાનો બાધ થવો જોઈએ, એ સમજી શકાય છે. અભવ્યોની એ અપેક્ષા બાધ્ય બનતી ન હોવાથી તેમનો મુત્યદ્વેષ સદનુષ્ઠાનના રાગનું કારણ નહીં બને, જેથી અતિપ્રસંગ પણ આવશે નહિ-એ સ્પષ્ટ છે. ૧૩-૨૦ના
મુત્યષ અને મુક્તિનો રાગ આ બંન્નેમાંથી કોઈ પણ એથી ઉત્પન્ન થનારા સદનુષ્ઠાનની પ્રત્યેના રાગનું જે બીજું કારણ છે તે જણાવાય છે
अपि बाध्या फलापेक्षा, सदनुष्ठानरागकृत् । સT ૪ પ્રજ્ઞાપનાથીના, કુચેષમm I?રૂ-રશા