Book Title: Motini Maya Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad View full book textPage 6
________________ પ્રકાશકનું નિવેદન પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિમિટેડ એ એક સહકારી પ્રકાશન સંસ્થા છે અને અમુક નિશ્ચિત જાહેર સેવાના ઉદ્દેશથી તેની સ્થાપના કરવામાં આવેલી છે. તેની શરૂઆતના કાળમાં તેને જે જાતને આવકાર અને સહકાર પ્રાપ્ત થયે છે, અને તેની પ્રવૃત્તિ જે આકાર ઉત્તરોત્તર પકડતી જાય છે, તે ખરેખર અમારે મન મોટી આનંદની વાત છે. “આશા અને ધીરજ' પ્રસિદ્ધ કર્યા બાદ પરિવાર પ્રકાશન મંદિર થોડા જ વખતમાં “મોતીની માયા નામની આ લોકકથા પ્રસિદ્ધ કરે છે. પહેલું પુરતક એક કસબી લેખકની કલમે લખાયેલી અદ્ભુત કથા હતી, ત્યારે આ કથા લોકોએ ઘડેલી એક લેકકથા છે. પરંતુ એ પણ એક અદ્ભુત કથા છે -માત્ર તેને લેકકથા-કોરેએ સીધીસાદી સાહજિક રીતે કહી છે. અને મેકિસકે દેશના “મય જાતિના એ લેક પણ જૂના ભૂતકાળમાં કઈ રીતે આપણું સંરકૃતિ સાથે સંપર્ક પામેલા પ્રાચીન લેક છે, એમ ઈતિહાસ-પુરાતત્ત્વવિદો કહે છે. ગોરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 102