________________
ભૂમિકા
આ ગુજરાતી ભાષાના ઉદ્ભવનો વિચાર કરીએ તો તે ભાષાના મૂળ ખૂબ ઊંડા છે. સમસ્ત ભારતવર્ષમાં સામાન્ય જનસમૂહમાં બોલાતી ભાષા અર્થાત્ લોકબોલીને પાઈય' (પ્રાકૃત) નામથી ઓળખવામાં આવે છે. વિદ્વાનોએ ભારત વર્ષની બોલીને પાંચ ભાષાઓમાં વિભક્ત કરી છે. (૧) આર્ય (૨) દ્રાવિડ (૩) મુણ્ડા (૪) મખેર અને (૫) તિબ્બત-ચિના. વર્તમાન પ્રસિદ્ધ ભાષાઓ જેવી કે હિન્દી, રાજસ્થાની, ગુજરાતી, મરાઠી, પંજાબી, સીન્ધી, કાશ્મીરી, બીહારી, બંગાલી, ઓડિયા આ બધી ભાષાઓનું ઉદગમ આર્યભાષામાંથી થયું છે. એ ઉપરાંત ભાષાગત સમાનતાઓનું અવલોકન કરીને ભાષાના વિદ્વાનો પારસી તથા અંગ્રેજી, જર્મન આદિ અને આધુનિક યુરોપીય ભાષાઓનું મૂળ પણ આ આર્યભાષાને માને છે. પ્રાચીન આર્યભાષાઓમાંથી રૂપાંતરો થયા બાદ વર્તમાન સમસ્ત પ્રાદેશિક [આર્ય ભાષાઓનું નિર્માણ થયું છે. જો કે ભાષા એક નદી છે. જે ક્યારેય સ્થિર નથી રહેતી. પ્રદેશ, કાળ, સમાજ, ધર્મ અને વ્યક્તિગત લાક્ષણિકતા, ઉચ્ચારણો વગેરે કારણોથી પરિવર્તનના પ્રવાહમાં વહ્યા જ કરે છે.
જ પ્રાથમિક પ્રાકૃતોમાંથી પ્રદેશ વગેરેને કારણે પરિવર્તિત થઈને અપભ્રંશના માધ્યમે વિક્રમની ૧૨મી સદીથી ૧૫મી સદી સુધી પ્રાચીન ગુજરાતી સાહિત્યની રચના થઈ છે. કોઈ પણ ભાષા પોતાના સૌષ્ઠવ આદિ ગુણો તથા ધાર્મિકતા આદિથી શિષ્ટ થાય તે પછી સાહિત્ય સ્વરૂપ બને છે. એ હિસાબે
૧. આર્ય ભાષા (પ્રાથમિક પ્રાકૃત)
પ્રાચી
પશ્ચિમ પ્રાકૃત
અપભ્રંશ
શોરસેની
માગધી
અર્ધ
માગધી
પૈશાચી
ઉત્તર પ્પભ્રંશ
દક્ષિણ અપભ્રંશ
મરાઠી
બીહારી
ઓડીયા
બંગલી
કાશમીરી
પશ્ચિમ પંજાબી
સિંધી
ગુજરાતી
અવંતી
મહારાષ્ટ્રી (મરાઠીથી ભિન્ન).
પૂર્વ પંજાબી
હિંદી
પશ્ચિમ પૂર્વ રાજપૂતાની રાજપૂતાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org