________________
રક હસ્તપ્રત પરિચય
શ્રી ચન્દ્રસાગરસૂરિ જ્ઞાનમંદિર ખારાકુંઆ, ઉજ્જૈનથી પ્રાપ્ત થઈ છે.
પ્રત ક્રમાંક ૧૮૮૮. કુલ પત્ર-૩૪ (તેમાં પત્ર-૧-અ અને ૩૪-ગ પર કોઈ લખાણ નથી) પ્રતિ પત્ર પંક્તિ-૧૩, પ્રતિ પંક્તિ અક્ષરો ૩૨થી ૩૮ છે.
અક્ષરો સારા છે. પ્રથમ પાંચ પત્રો સધી પદચ્છેદ સૂચક નિશાની છે. પ્રાયઃ સંપૂર્ણ પ્રતમાં ક્યાંય દંડ નથી.
પ્રતની આદિ 'IઈUI mો નમ:II” થી થઈ છે. અંતે લેખન વિષયક કોઈ પુષ્પિકા નથી.
આ પ્રત સંવત્ ૧૭૫૪માં લખાયેલી છે. પુષ્પિકામાં લિખિતંગ તરીકે લલિતવિજયનું નામ છે અને સાથે “નીરીતે થીરવિનયેન’ આવો પણ ઉલ્લેખ છે. ઉપરાંત પ્રતની શરૂઆત દીપ્તિ વિજયજીને નમસ્કાર કરવા દ્વારા કરી છે. આ પરથી એવું લાગે છે કે લલિતવિજયજી અને ધીરવિજયજી અને ગુરુભાઈઓએ સાથે મળીને આ પ્રત લખી છે.
પ્રતની શરૂઆત આ પ્રમાણે કરી છે. '
પંડિત શ્રી રતિવિનયfણ ગુખ્યો નમ: ||’ અંતે પુષ્પિકા આ પ્રમાણે છે- નિતિંગ ललितविजयेन ।। शुभं भवतु ।। संवत् १७५४ ।। वर्षे आसो शुदि-२ दिने पंडित श्री ५ श्री मानविजयगणि शिष्य पंडित श्री दीप्तिविजय गणि शिष्य पं श्री धीरविजयेन लिपीकृतं ।। कल्याणमस्तु
(ખ.) પ્રત ક્રમાંક – ૨૮૪૮, કુલ પત્ર૨૨, પ્રતિ પત્ર પંક્તિ ૧૬થી ૧૮, પ્રતિ પંક્તિ અક્ષરો ૪૦થી ૪૮ છે.
અક્ષરો થોડા ભ્રમ કરે તેવા છે. ખૂટતા પાઠો બન્ને બાજુના હાંસિયામાં ઉમેરેલા છે. વધારાના અક્ષરો પર સફેદ રંગ કરેલો છે.
આ પ્રત અપૂર્ણ છે જેમાં રાસ ખંડ૩ ઢાળ-૪ની ૨૧મી કડી સુધી જ છે. પ્રત અપૂર્ણ હોવાથી લેખન વિષયક કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી.
૧૧) દીતિવિજયજી કૃત મંગલકલશ રાસ
આ કૃતિની બે પ્રતો આચાર્ય શ્રી ચંદ્રસાગર સૂરિ જ્ઞાનમંદિર-ખારાકુંઆ-ઉજ્જૈનથી પ્રાપ્ત થઈ છે.
(ક) પ્રત ક્રમાંક-૧૮૮૯, કુલ પત્ર- ૨૮, પ્રતિ પત્ર પંક્તિ-૧૪થી ૧૭, પ્રતિ પંક્તિ અક્ષરો ૩૮થી ૪૮ છે.
અક્ષરો સુંદર અને સુવાચ્ય છે. કોઈ કોઈ સ્થાને ખૂટતા પાઠો બન્ને બાજુના હાંસિયામાં ઉમેર્યા છે. પત્રમાં વચ્ચે કોઈ પણ આકારની કોરી જગ્યા છોડી નથી પરંતુ ૧૮ મા પર ૧૪ રાજલોકની આકૃતિ દેખાય એ રીતે કોરી જગ્યા રાખી છે. ઉપરાંત પત્ર-૧૯ - અને ૨૦ પર પણ વચ્ચે અક્ષરોગોઠવીબદામઆકારે ચોખડું કોરું રાખ્યું છે. પત્ર ૨૮મું થોડું જીર્ણ થયેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org