Book Title: Mangalkalash Rasmala
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 826
________________ વર વરકઉ વણાઈ વરિ. વખાણું – પ્રશંસુ વછ – વત્સ, પુત્ર વછ – વત્સ, વાછરડું વછલ – વાત્સલ્ય, પ્રેમ વટાવઈ – બદલાવે – મોટો વડપણિ – મોટપ, ઘડપણમાં વડવીરા – શૂરવીર, નીડર વડી – ઘણી, મોટી વડો – માટો વણસાડિક – બગાડ્યું – બનાવીને વણાય – ગૂંથાય વણાયક – બનાવ્યો વણાવી – બનાવી વણાવે – બનાવે વણિયા – વાણિયા વણી – વાણી વર્તે – વાતે વદિ – કહિ વદીતા – પ્રખ્યાત, પ્રસિદ્ધ વધ્ધામણી – વધામણી વનતા - વનિતા, પત્ની વનરાય – વનરાજી વનસપતી – વનસ્પતિ વનોલે – વનોલા = બંદોલી, ફુલેકું વની – અગ્નિ વપૂ – શરીર વડાલા – વચન વયણ – વચન વિયણ – વદન = મુખ, વચન – વરદાન – વરનો વરણીમાહિ – પસંદગી કરેલામાં વરણ્યા – વર્ણવ્યા વરતાત – વૃત્તાંત વરતિયા – વર્યા, થયા વરતીઈ – વર્તે છે, થઈ રહ્યું છે વરરંત – વૃત્તાંત વરન્યોન – વર્ણન, વર્ણવ્યો વરવા – મેળવવા વરસાલો – વર્ષાઋતુ – વર વર્ગઈ – પ્રકાર, સમૂહ વર્ગ – વર્ગ, સમૂહ વર્ણ – જાતિ વર્તાકાર – વૃત્તાકાર, ગોળાકાર, ગોળ – વૃદ્ધિ પામે છે વર્ધાથકી – વાપરવાથી વરુઈ - શ્રેષ્ઠ વલતુ – વળતો વલવલઈ – વલોપાત, વિલાપ કરે વલુધી - વિલુબ્ધ થયેલી, રાગી થયેલી વલે – વળી વલ્લહ – પતિ, પ્રિય વલ્લી - પ્રિય વલ્લિકા – વેલડી, લતા વલસાઉ – વ્યવસાય વર્ધઈ (૮૧૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842