Book Title: Mangalkalash Rasmala
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust
View full book text
________________
શિજ્યા - શય્યા શિરષ – શિર્ષ, મસ્તક શીલી - શીતલ શશફૂલ – મસ્તકનું ઘરેણું શુગુન્ય – સુગુણી શુચિ – પવિત્ર શુદ્ધ – ભાન, જાગૃતિ શુયધામ - શ્રુતધામ = જ્ઞાની શુલ – દુઃખ શ્રાંતિ – થાક
– શણગાર
– રાજયલક્ષ્મી સંભાળનાર શ્રીકાર – ઉત્તમ, સુંદર શ્રુતપટ – કર્ણપટલ શ્લેષ – અર્થ રચનાનું ચાતુર્ય ષડગજઈ – છ હાથી જેટલું બળ (?). ષાબેન - સ્વાધ્યાય
– શંકા કરી સંકેતી – સંકેત કરેલા
શૃિંગાર
સંચ – સંચય, સમુદાય સંચ – હેતુ, કારણ સંચરઈ
– જાય છે સંચરિક – સંચર્યો, નીકળ્યો સંજુર - સંયુક્ત સંતાપૂ
- સંતાપ સંતિત – સંતતિ સંતિનાહ – શાન્તિનાથ સંનિવાઈ – જેને સનેપાત થયો હોય તે સંપત - સંપ્રાપ્ત = પહોંચ્યો સંપૂર – સંપૂર્ણ, ભરપૂર સંપ્રતિ – વર્તમાનકાળે, હમણાં સંખેડવાને – મોકલવા, વળાવવા માટે સંભરય – યાદ આવ્યું સંભલાઈવા – સંભળાવવા સંભલિ – સાંભળીને સંભારિ – યાદ આવ્યું સંમિલઈ – મળે સંવત્સર – વરસ સંસઈ – બોલે, કહે સંસઈ/સંસયુ – સંશય સંસરગે – સંસર્ગથી સઈ – શું = કઈ રીતે સઈ – સ્વયં સઈધણી - સીંધના અશ્વો સઈથી – સેંથો સઈન – સેના સઈનમઈ – શયનમાં, પલંગમાં સઈન સ્યો – સૈન્ય સાથે
સંકી
સંદે
સંગટ
સંગાર
સંઘનો સંઘાત સંઘાતિઈ સંઘાતી સંઘાર
– સંકટ – શણગાર - સિંહનો – સંગાથે – સાથે – સાથીદાર – સંહાર – છળપૂર્વક, પ્રપંચથી - રચના, રુચિકર
(૮૧૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842