Book Title: Mangalkalash Rasmala
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 822
________________ યામ રતી યુગd યોગ યોગટા યોતક રયેન રલિઆ - યામિની = રાત્રિએ યામાત – જમાઈ યામિની – રાત્રિ યાવી – આવી યુહી – આવી જ રીતે – યોગ્ય – શ્રેષ્ઠ, ઉત્તમ – યોગીઓ – જોતક = જ્યોતિષ (?) યોયણ – યોજન રંગ – રાગ, આસક્તિ રંગભરે – આનંદપૂર્વક રંગરલીયા – આનંદ-ઉલ્લાસ – રાગથી – ને (દ્વિતીયા વિભક્તિનો અનુગ) – પ્રેમ, પ્રીતિ – રતિ રઈન – રયણ = રત્ન રઈનિ – રાત્રે રખવાલઉ – રક્ષક રખે – સાવધાની સૂચક શબ્દ રખોપાઈ – રખેવાળ, રક્ષક રખોપું - રક્ષણ રગત-પિત્ત – રક્તપિત્ત ૨ગદાલા – ૨ગદાયા રચઈ – રાગી થાય રજ્જ – રાજ્ય રડવડઈ – અથડાય, રખડે છે રડવડી – રખડી પડી રણઝિણઈ – દુઃખ પામે રતનાલી - તેજસ્વી, રત્ન જેવી – ચણોઠી જેટલું, સાવ થોડું રતી – જરા પણ રનમી – રણમાં રમણ – ચંદ્ર (?) ૨મણ - પતિ રમલ – રમત ૨માક – રમતિયાળ રમાવિ – રમાડે – રત્ન – આનંદપૂર્વક રલી – આનંદ, પ્રસન્નતા રવિવંસી - સૂર્યમુખી – અવાજ ૨સ – રસાળ રહ – રથ રા/રઈ/ર/રું રોજેરી – ના, ના, ની, નું (ષષ્ઠીના પ્રત્યય) રાઈ – રાજા રાઈ – રાજાએ રાઈકુમરિ – રાજકુમારી રાઈન – રાજન રાઉ – રાય, રાજા રાઉલા – રાજાના રાજંદા – રાજેન્દ્ર, મહારાજા રાજન - રાજા (૮૦૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842