Book Title: Mangalkalash Rasmala
Author(s): Tirthbhadravijay
Publisher: Shraman Seva Religious Trust

View full book text
Previous | Next

Page 764
________________ મંગલકલશ રાસ : 751 સીમાધિપતી કહે “તુ મૃગ ફાલ, અમો મૃગરાજ્ય લેઈઈ એક તાલ પૂન્ય; રાજ્ય અમારુ તુ કિમ પાડ?, હાથો પેઠો જવ તે “કૂહાડી પૂન્ય. પ [૫૮૪] કુટંબ રાજ્ય હો એ અમ જેહ, મુકો વેગ કે થાઉ સજ્જત” પૂન્ય; મંગલ વચન્ન સુણી સજ્જ થયા આપ, હસ્તિ-સ્કંધે આરુઢ કરી થાપ પૂન્ય૦. ૬ [૫૮૫] દલયુગલ ચડ્યા સાહમા-સાહમ, ઝૂઝ કરે નર રણ મેદાન પૂન્ય; પૂન્ય પ્રભાવે વયરીનો સૈન્ય, દહવટ્ટ ભાગ્યું દેખતાં નેન પૂન્ય. ૭ [૫૮૬] સીમાડી રાજ્ય સહિત કરી બંધ, જકડ પકડ લિઉ સૈન્ય પ્રબંધ પૂન્ય; “અહો! કુમર! તુમ રાજ્ય અખંડ, પાલો અવિચલ તેજ પ્રચંડ પૂન્ય. ૮ [૫૮૭] છોડ્યા બંધ સીમાડી સન્માન, ગેહ પધરાવ્યા જીવતે દાન પૂન્ય; ચડતે નુર જીત ડંકા વજડાવ, પૂરમે પ્રવેશ કર્યો નરરાવ પૂન્ય.. ૯ [૫૮૮] શુખ વિલસતા પૂન્યપંડૂર, દિન દિન વાધે ચંદ સમ સૂર પૂન્ય; ત્રીલોક્યસુંદરી કુખે ઉપન્ન, જયસેખર હુઉ પૂત્ર-તન્ન પૂન્ય. ૧૦ [૫૮૯]. મંગલકૂમર અંગ દેસનો ભૂપ, વરતે ચિહુ દિસે આણ અનુપ પૂન્ય; ગ્રામ નગર પૂર પાટણ ઠામ, ચૈત્ય કરાવે જિનેશ્વરના નામ પૂન્ય. ૧૧ [૫૯] ફટિક રાયણના અમુલિક બિંબ, દ્રવ્ય ખરેચી ભરાવે અવિલંબ પૂન્ય; જિનપ્રસાદ સોહે અભિરામ, સોવનતણા ઇંડા ચીત્રામાં પૂન્ય. ૧૨ [૫૯૧] ખરચે વિત્ત પૂન્ય સારોધ્ધાર, જિનપૂજા રથયાત્રા ઉદાર પૂન્ય; ઇત્યાદિક ધર્મ કર્યેવ્ય જેહ, આરાધઈ પતિ ગુણમણિ-ગેહ પૂન્ય. ૧૩ [૫૯૨] કાલ અતિક્રમે શુખ અનંત, ધર્મ આરાધે એ પૂન્યવંત પૂન્ય; જયશેખર નિજ બાલક સાથ, કરે વિનોદ અવનીનાથ પૂન્ય. ૧૪ [૫૯૩] ઢાલ પભણી ઉગણત્રી સમી સાર, મંગલમાલ વરી સ્ત્રી-ભર પૂન્ય; સ્પ કહે ભવિ કરજ્યો ધર્મ, જિમ પામો અવિચલ સુખ સર્મ પૂન્ય..૧૫ [૫૯૪] ૧. ફાલુ= જંગલી પશુ. ૨. ટિવ સરખાવો- કહેવત- “કૂહાડીમાં લાકડાનો હાથો પેસી ગયો.” ૩. થપાટ. ૪. દસે દિશાએ. ૫. ઉજ્જવળ. ૬. શૂરવીર. ૭. ખર્ચીને. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842