________________
૭. મહાપરિજ્ઞા આવી વિચિત્ર સ્થિતિ જાણીને બુદ્ધિમાન પુરુષે પ્રથમથી ધર્મને બરાબર સમજ જોઈએ અને પછી પિતાના લક્ષમાં પરાયણ બની શાસ્ત્રાનુસાર પરાક્રમ કરવું જોઈએ, એમ હું કહું છું. [૧૯૧, ૧૯૩
મહાપરિજ્ઞા
[આ અધ્યયન લુપ્ત થઈ ગયું છે એવો પ્રાચીન પ્રવાદ છે. તેના વિષયનું વર્ણન કરતાં ટીકાકાર શીલાંકદેવ જણાવે છે:
“संयमादिगुणयुक्तस्य कदाचिन्मोहसमुत्थाः परिषहा अपसर्गा वा प्रादुर्भवेयुस्ते सम्यक् सोढव्याः ।"
સંયમ વગેરે ગુણેથી યુક્ત મુમુક્ષુને કદાચિત મેહને કારણે પરિષહ (સંકટે) અને ઉપસર્ગો (વિધ્રો) આવી પડે, તે તે તેણે સારી રીતે સહન કરવાં.” એ સાતમા અધ્યયનનો વિષય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org