Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 173
________________ મહાવીરસ્વાસીના આચારધર્મ બે સ્વાદ આવતો અટકાવવા શકય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. પમી ભાવના : તે નગ્રંથ મનગમતા સ્પર્શ અનુભવી, તેમાં આસક્તિ ન કરે; તેમ જ ન ગમતા સ્પર્શ અનુભવી દ્વેષ ન કરે. ચામડીથી સ્પર્શ થતા અટકાવવા શકય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. આટલું કરે તે તે મહાવ્રત બરાબર આચર્યુ કહેવાય. ૧૫૬ આ પાંચ મહાવ્રતા અને તેમની પચીસ ભાવનાઓથી યુક્ત એવા સંન્યાસી ભિક્ષુ, શાસ્ત્ર, આચાર અને માર્ગ અનુસાર તેમને બરાબર પાળી, જ્ઞાનીએની આજ્ઞાને આરાધક એવા સાચે ભિક્ષુ મને છે. ૧. અધમુખ્ય અધવું, અદામાં । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194