Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 178
________________ ૧૫. ટિપ્પણા ૧૬૧ ટિપ્પણુ નં. ૭ : અપાપા નગરીમાં સેામિલ બ્રાહ્મણે યજ્ઞ કર્યાં હતા, અને તેમાં તેણે ચજ્ઞકમમાં કુરાળ ગણાતા ગૌતમ, સુધર્મા વગેરે ૧૧ કોને માલાવ્યા હતા. ચજ્ઞ ચાલતા હતા તે વખતે, મહાવીર તે ગામમાં આવ્યા. તેથી, દેવા ચજ્ઞમાં ન જતાં તેમના ઉપદેશ સાંભળવા ગયા. તેથી ગુસ્સે થઈ, ગૌતમ વગેરે મહાવીરને હરાવવા તેમની પાસે ગયા; અને જાતે જ હારી બેઠા. વધુ માટે જુએ મહાવીરસ્વામીને સંચમધર્મ,’પા, ર તથા ૧૦૪. : ટ્રિપ નં. ૮ : મહાવિદેહ ક્ષેત્ર એવી જૈન માન્યતા છે કે, મહાવીરના નિર્વાણ પછી તરત જ જે ૨૧૦૦૦ વર્ષના દુ:ષમા કાળ બેઠા છે, તેમાં મહાવીર પછીના ત્રીન અાચાર્ચે જંબુસ્વામી નિર્વાણ પામ્યા પછીથી આ અવસર્પિણીચક્ર પૂરતું આ ક્ષેત્રમાંથી કેવળજ્ઞાન લુપ્ત થઈ ગયું છે. અર્થાત્ હવે આ ચક્ર પૂરું થઈ ઉત્સર્પિણી ચક્ર શરૂ થાય ત્યાં સુધી કાઈ કેવળજ્ઞાની – તીર્થંકર કે મુક્ત થઈ શકે નહીં. માત્ર એક મનુષ્ય જન્મ બાકી રહે તેવી નિર્મૂળ સ્થિતિ જ અહીં પ્રાપ્ત થઈ શકે. પરંતુ તે બાકીના જન્મ પણ્ ભરતક્ષેત્રને ખલે મહાવિદેહક્ષેત્રમાં થાય, કે જ્યાં દુ:ષમસુષમા નામના કાળ સ્થાયી ભાવે પ્રવર્તે છે. ત્યાં તીર્થંકર, કેવળજ્ઞાન, મેક્ષ વગેરે ભાવા તેથી કરીને સંભવી શકે છે. જંબુદ્રીપને પૂર્વથી પશ્ચિમ આડા પડેલા છ વર્ષધર પર્વત સાત વર્ષ અથવા ક્ષેત્રમાં વહેંચી નાખે છે: જેમ કે છેક દક્ષિણેથી શરૂ કરીએ તા ભરત-હુમવત – હરિ - વિદેહ- ૨ચક— હૈરણ્યવત્ – ઐરવત. તેમાં વિદેહ ક્ષેત્ર બરાબર જંબુદ્રીપની મધ્યમાં આવેલુ' તથા સૌથી મોટું હાઈ, મહાવિદેહ કહેવાચ છે. જંબુની નાભિરૂપ મેરુ પણ વિદેહની મધ્યમાં જ આવેલા છે. વિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરુ અને દેવકુટુ નામનાં જે બે ક્ષેત્ર આવેલાં છે, તે સૌથી વધુ ભાગ્યશાળી છે, કારણ કે ત્યાં નિરંતર સુષમસુષમા નામના (સત્યયુગ જેવા કાળ) નિરંતર ચાલ્યા કરે છે. પરંતુ વિદેહના માકીના પૂર્વ અને અપર ભાગમાં આવેલા સેળ સાળ એમ કુલ ૩૨ પ્રદેશ કે જે ‘વિજય' કહેવાય છે, તેમાં દુ:ષમસુષમા કાળ પ્રવર્તે છે, અને તે કર્મભૂમિ ગણાય છે. કમઁભૂમિ એટલે જેમાં પેતા થઈ રાકે તે. ભરત, મ-૧૧ Jain Education International મેક્ષમાર્ગને જાણનાર – ઉપદેશનાર તીર્થં ક૨ નૈરવત અને (દેવકુરુ – ઉત્તરકુરુ બાદ કરતાં) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194