Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 184
________________ સુભાષિતા ફરીથી તેવું ન કરવું, તેનું નામ ખરી સમજ છે. અને એ જ કર્મોની ઉપશાંતિ છે. ભગવાને આપેલી આ સમજને સમજ, અને સત્ય માટે ઉદ્યમવંત થયેલે મનુષ્ય, કેઈ પણ પાપકર્મ કરે નહીં, કે કરાવે નહીં. (કારણ કે, પાપકર્મમાત્રમાં કોઈ ને કોઈ જીવવર્ગની હિંસા કે દ્રોહ રહેલાં છે.) से मेहावी जे अगुग्घायणस्स खेयन्ने, जे य बन्धपमोक्खमन्नसी (૨ : ૨૦૨) જે અહિંસામાં કુશળ છે, અને જે બંધથી મુક્તિ મેળવવાની જ તરખટમાં રહે છે, તે સાચે બુદ્ધિમાન છે. जे पमत्ते गुणट्ठिए, से हु दण्डे पवुच्चइ; तं परिन्नाय मेहावी, ફri નો નમહું વનવાસી નમા” I (: ૨૪-૬) પ્રમાદ અને તેને પરિણામે કામગુણેમાં આસક્તિ, એ જ હિંસા છે. માટે બુદ્ધિમાને, પ્રમાદથી જે મેં પહેલું કર્યું, તે હવેથી નહીં કરું,” એ નિશ્ચય કરે જોઈએ. जे अज्झत्थं जाणइ, से बहिया जाणइ; जे बहिया जाणइ, से अज्झत्थं जाणइ : एयं तुल्लं अन्नेसिं । इह सन्तिगया दविया નાવવન્તિ ગાવિયું ! (૧ : પ-૭). જે માણસ વિવિધ પ્રાણની હિંસામાં પિતાનું જ અનિષ્ટ જોઈ શકે છે, તે તેને ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. ' જે માણસ પિતાનું દુઃખ જાણે છે, તે બહારનાનું દુ:ખ જાણે છે; અને જે બહારનાનું જાણે છે તે પિતાનું દુ:ખ પણું જાણે છે. શાંતિને પામેલા સંયમીઓ બીજાની હિંસા કરીને જીવવા નથી ઈચ્છતા. ..... से बेमि - नेव सय लोग अब्भाइक्खेजा, नेव अत्ताणं अब्भाइक्खेज्जा । जे लोग अब्भाइक्खइ, से अत्ताणं अब्भाइक्खइ, ૨ સત્તામાં જમા , તે i માલવણ I (ઃ ૨૨) " . " , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194