Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 186
________________ સુભાષિત से सुयं च मे अज्झत्थं च मे । વરઘcqજોવો તુવેવ છે ( : ૨૫૦) से सुपडिबुद्धं सूवणीयं ति नच्चा पुरिसा! परमचक्खू विप्परक्कम एएसु चेव बम्भचेरं ! ति बेमि ।। મેં સાંભળ્યું છે અને મને અનુભવ છે કે, બંધનથી થ્યા થવું તારા જ હાથમાં છે. માટે જ્ઞાનીઓ પાસેથી સમજ પ્રાપ્ત કરીને, હે પરમચક્ષવાળા પુરુષ! તું પરાક્રમ કર. એનું જ નામ બ્રહ્મચર્ય છે, એમ હું કહું છું. इमेण चेव जुज्झाहि कि ते जुज्झेण बज्झओ ? जुद्धारिहं खलु તુમ ! (૧ : ૨) હે ભાઈ! તારી જાત સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાથી શું? એના જેવી યુદ્ધને યોગ્ય બીજી વસ્તુ મળવી દુર્લભ છે. पुरिसा! तुममेव तुम-मित्तं, किं बहिया मित्तमिच्छसी? पुरिसा! अत्ताणमेव अभिनिगिजझ, एवं दुक्खा, पमोक्खसि । (: ૨૭-૮) હે ભાઈ! તું જ તારે મિત્ર છે; બહાર ક્યાં મિત્ર શોધે છે? તારી પિતાની જાતને જ નિગ્રહમાં રાખ, તે બધાં દુઃખમાંથી મુક્ત થઈ શકીશ. सव्वओ पमत्तस्स भयं, सव्वओ अप्पमत्तस्स नत्थि भयं । (૨ ઃ શરૂ) પ્રમાદીને બધે પ્રકારે ભય છે; અપ્રમાદીને કોઈ પ્રકારે ભય નથી. तं आइत्तु न निहे, न निक्खिवे, जाणित्त धम्म जहातहा । વિદ્યહિં નિવે જન્ના , જો જો સ રે (૪: ૨૨૭) ધર્મને જ્ઞાની પુરુષો પાસેથી સમજીને કે સ્વીકારીને સંઘરી ન રાખો; પરંતુ, પ્રાપ્ત થયેલા ભેગપદાર્થોમાં પણ વૈરાગ્ય પામી, લેકપ્રવાહને અનુસરવાનું છેડી દેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194