Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 188
________________ સુભાષિતા १७९ जमिणं अन्नमन्न - विइगिच्छाए पडिलेहाए न करेइ पाव कम्मं किं तत्थ, मुणी कारणं सिया ? समयं तत्थु वेहाए अप्पाणं विप्पसायए । (३ : ११५ ) એકબીજાની શરમથી કે ભયથી પાપકર્મ ન કરનાર શું મુનિ કહેવાય ? ખરા મુનિ તેા સમતાને બરાબર સમજીને, પેાતાના આત્માને નિર્મળ કરનારા હોય છે. अणगारे उज्जुकडे, नियागपडिवन्न, अमायं कुव्वमाणे वियाहिए | जाए सद्धाए निक्खन्तो, तमेव अणुपालिया; वियहित्तु विसोत्तियं पणया वीरा महावीहि । (१ : १८-२० ) જે સરળ હોય, મુમુક્ષુ હોય, અને અદંભી હોય, તે જ સાચા અનગાર છે. જે શ્રદ્ઘાથી માણુસ ગૃહત્યાગ કરે, તે જ શ્રદ્ધાને, શંકાએ અને આસક્તિ છેડી, હંમેશાં ટકાવી રાખવી જોઈ એ. વીર પુરુષ એ મહામાર્ગે જ ચાલેલા છે. उहमाणे कुसलेहिं संवसे, अकंत दुक्खी तस्थावरा दुही । अलूंसए सव्वसहे महामुनी, तहा हि से सुसमणे समाहिए || ( अ० १६) સુખદુઃખમાં સમભાવ રાખી, જ્ઞાની પુરુષાના સંગમાં રહેવું, અને અનેક પ્રકારનાં દુઃખથી દુ:ખી એવાં સ્થાવરજંગમ પ્રાણીઓને પેાતાની કોઈ પણ ક્રિયાથી પરિતાપ ન આપવા. આમ કરનારા, તથા પૃથ્વીની પેઠે બધું સહી લેનારા મહામુનિ ઉત્તમ શ્રમણુ કહેવાય છે. विउ नए घम्मपयं अणुत्तरं, विणीयतहस्स मुणिस्स झाओ । समाहियस्सऽसिहा व तेयसा, Jain Education International तवो य पन्ना य जसो य वड्ढइ || (अ० १६) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194