Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 175
________________ ૧૫૩ મહાવીરસ્વામીને આચારધર્મ છે કે, જે જ્ઞાન કોઈ એક વસ્તુના સંપૂર્ણ ભાવાને જાણી શકે, તે બધી વસ્તુના સંપૂર્ણ ભાવાને પણ ગ્રહણ કરી શકે. અને એ જ જ્ઞાન પૂર્ણ કહેવાય છે. તે જ્ઞાન વખતે ખીજાં જ્ઞાન નથી રહેતાં; કારણ કે, ઉપરની ચાર જ્ઞાનશક્તિ આત્મામાં સ્વાભાવિક નથી, પણ કર્મના આવરણ અનુસાર આવેલી છે. ત્યારે, કેવળજ્ઞાન તેા કર્મનું આવરણ સર્વથા દૂર થયા બાદ થતું હોવાથી, કર્મજન્ય ઔપાધિક શક્તિઓના અવકાશ જ રહેતા નથી. ટિપ્પણુ નં. ૨૬ જૈને કાળચક્રના બે ભાગ પાડે છે: એક નીચે જતા, અને એક ઉપર જતા. પહેલે તે અવસર્પિણી અને બીજો તે ઉત્સર્પિણી. તે દરેક ભાગ ૧૦×(૧ કરોડ×૧ કરોડ) સાગર વર્ષોના બનેલા છે; અને દરેકના છ ભાગ છે. તે આરા કહેવાચ છે. અવસર્પિણીના છ આરા આ પ્રમાણે છે: સુખમાસુખમાં, સુખમાં, સુખમાદુઃખમાં, દુઃખમાસુખમાં, દુઃખમા, દુઃખમાદુ:ખમા. તેનાથી ઊલટા તે ઉત્સર્પિણીના આરા છે. એટલે કે, અવસર્પિણીમાં સુખ વગેરે ઘટતાં જાય છે, અને ઉત્સર્પિણીમાં વધતાં જાય છે. સાગર વર્ષની એક રીતે ગણતરી આ પ્રમાણે છે: બે હજાર કારનું એક યેાજન, એવા ૧ ચેાજન પહેાળા અને ૧ યેાજન લડા ખાડા હોય; તેને, ઉત્કૃષ્ટ બાગભૂમિમાં થતા, તથા જેને જન્મ્ય છ દિવસ થયા છે એવા કૈટાના વાળ ઉપરના સુંવાળા છેડા કાપીને, તેના વડે સેસ ભરે; પછી ૪૨ સેા વર્ષે એમાંથી વાળના એક છેડા કાઢે; એ રીતે આખા ખારું ખાલી થતાં જે સમય લાગે, તે વ્યવહારપલ્ય કહેવાય. એવા અસંખ્ય’ વ્યવહા૨પત્યને એક અદ્ધાપલ્ય થાય. તેવા ૧૦૪ (૧ કરોડ×૧ કરોડ) દ્વા પદ્મના એક સાગર થાય. અવસર્પિણીના છ આરાનું માપ પહેલા આ ૪× (૧ કરોડ × મીત્તે આરા ૩૪ ( ત્રીજો આશ ર× ( 33 Jain Education International આ પ્રમાણે છે : ૧ કરોડ) સાગર વર્ષે > 23 32 > ચેાથેા આરા ૧૪ ( પાંચમા આરા ૨૧૦૦૦ વર્ષ. છઠ્ઠો આા ૨૧૦૦૦ વર્ષ. ટિપ્પણુ નં. ૩: જૈનાની માન્યતા પ્રમાણે દેવાની ચાર જાતિ છે. ભવનપતિ (અસુર, નાગ વગેરે;) જંતર (કિન્નર, ગાંધર્વ, ચક્ષુ, ભૂત, ,, ,, ) ,, ', ( ~~~~ ૪૨૦૦૦) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194