Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 166
________________ ૧૫. ભાવનાઓ ૧૪૯ પ્રવજ્યા લીધા બાદ, ભગવાન મહાવીરે મિત્ર, જ્ઞાતિ, સ્વજન અને સંબંધીવર્ગને પાછે વિદાય કર્યો અને પોતે એ નિયમ લીધે કે, હવેથી બાર વર્ષ સુધી હું કાયાની સારસંભાળ કે મમતા રાખ્યા વિના, જે કોઈ વિદ્યા અને સંકટ આવી પડશે, તે બધાં અડગપણે સહન કરીશ, અને તે તે વિદ્ગો નાખનાર પ્રત્યે ક્ષમાભાવ રાખીશ. આ નિયમ લઈ મહાવીર ભગવાન, એક મુહૂર્ત જેટલે દિવસ બાકી રહ્યો, ત્યારે, કુમ્ભાર ગામ આવી પહોંચ્યા. ર૩-૪ ત્યાર બાદ, ભગવાન શરીરની મમતા કે પરવા છેડી, રહેઠાણ, પર્યટન, સાધનસામગ્રી, તપ, સંયમ, બ્રહ્મચર્ય, ક્ષાંતિ, ત્યાગ, સંતવ તથા રૂડાં ફળવાળા નિર્વાણ - મુક્તિ – માર્ગ વગેરેમાં ૧. વોટ્ટ, વત્તયે | ૨. ઉપસર્ગો. દેવોએ કરેલા, મનુષ્યએ કરેલા, કે તિર્યંચ-પશુપંખીઓથી થયેલા, એમ ઉપસર્ગના ત્રણ પ્રકાર મૂળમાં છે. ૩. સહિarfમ, મિસાઉમ, મારામાં ૪. વૈશાલી (કંડગ્રામ)થી નાલંદા જતાં રસ્તામાં ૧૧૮ માઈલ ઉપર કુમ્મર ગામ છે, તે કુસ્માર હોવાને સંભવ છે. ૫. મૂળમાં નિવાસસ્થાન, વિહાર, સંચમ, ઉપકરણ, સંવર, તપ, બ્રહ્મચર્ય, ક્ષતિ, ત્યાગ, સંતોષ, સમિતિ, ગુપ્તિ, સ્થાન, કર્મ વગેરે –– એટલી વિગતો છે. તેમાં, વિહાર એટલે એક જગાએ સ્થિર ન રહેતાં વિચર્યા કરવું તે. સંયમના સત્તર પ્રકાર છે: પાંચ ઇન્દ્રિયને નિગ્રહ; પાંચ અવતને ત્યાગ, કામ, કેપ, માયા, લોભ એ ચાર કષાને જય; અને મનવણી તથા કાચાની વિરતિ. સંવર એટલે, જેનાથી કર્મ બંધાય તેવી પ્રવૃત્તિઓ(આસવ)ને વિરોધ કરે તે. સમિતિ એટલે, સમ્યક પ્રવૃત્તિ, તેના પાંચ પ્રકાર: કાળજીપૂર્વક ચાલવું, બેસવું. જીવનનિર્વાહ કર, વસ્તુઓ લેવી મૂકવી અને અનુપયોગી વસ્તુઓ ફેકી આવવી. મન વાણી અષ્ટ કાયાને ઉન્માર્ગે જતાં રોકવાં, તે ગુપ્તિ. સ્થાન એટલે એક કેકાણે ઊભા રહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194