________________
प्रथमः प्रस्तावः
१३
गुणगणोवज्जणाए, अचक्खू परछिद्दपलोयणाए। एवंविहगुणो य सो सविसेसगुणुक्करिससाहणनिमित्तं भणिओ गुरुअणेण,
जहाधणरिद्धी दूरं वड्डियावि दुविणयपवणपडिहणिया। एक्कपए च्चिय पुत्तय! पणस्सए दीवयसिहव्व । ।३५ ।।
णीहार-हारधवलोवि वच्छ! सेसो गुणाण संघाओ।
विणएण विणा वयणं व नयणरहियं न सोहेइ ।।३६ ।। अच्चंतपिओऽवि परोवयारकारीवि भुयणपयडोऽवि।
वज्जिज्जइ पुरिसो विणयवज्जिओ गुरुभुयंगोव्व । ।३७।। सः सविशेषगुणोत्कर्षसाधननिमित्तं भणितः गुरुजनेन यथा -
धर्नद्धिः अतिशयेन वर्धिताऽपि दुर्विनयपवनप्रतिहता। एकपदे एव पुत्र! प्रणश्यति दीपशिखा इव ।।३५।।
नीहार-हारधवलोऽपि वत्स! शेषः गुणानां सङ्घातः ।
__विनयेन विना वदनमिव नयनरहितं न शोभते ।।३६ ।। अत्यन्तप्रियः अपि परोपकारी अपि भुवनप्रकटः अपि। वय॑ते पुरुषः विनयवर्जितः गुरुभुजङ्गः इव ।।३७ ।।
ગાંભીર્યાદિ ગુણસમૂહના આવાસરૂપ, સ્વભાવે સરલ, વિનયશીલ, પ્રિયંવદ=મધુર બોલનાર તથા પરોપકારપરાયણ હતો. જો કે તેને તથા પ્રકારની સાધુસેવાનો યોગ મળ્યો ન હતો; છતાં તે અકાર્યની પ્રવૃત્તિમાં આળસુ, પરપીડામાં વિમુખ, ગુણગણ મેળવવામાં તૃષ્ણાવાનું, અને પરાયા છિદ્ર=દોષ અવલોકવામાં તે લોચનહીન હતો. આવા પ્રકારના ગુણોથી લાયક બનેલ એવા તે નયસારને અધિક ગુણો સાધવા માટે એકદા ગુરુજને (વડીલે) કહ્યું
હે વત્સ! ધનની આબાદી અત્યંત વધાર્યા છતાં તે દીપશિખાની જેમ દુર્વિનયરૂપ પવનથી પ્રતિઘાત પામતાં એક પલવારમાં નષ્ટ થઇ જાય છે. (૩૫). ' હે પુત્ર! અન્ય ગુણોનો સંગ્રહ બરફ અને મોતીની માળા સમાન ઉજ્વળ હોવા છતાં લોચન વિનાના મુખની જેમ તે વિનય વિના શોભતો નથી. (૩૬)
| વિનય વિના ભલે પુરુષ જગતમાં પ્રખ્યાત હોય, બધાને અત્યંત પ્રિય હોય અને પરોપકારી હોય, છતાં મોટા (मुनी -सापनी म त तय छ, (39)