Book Title: Madhumakshika
Author(s): Motilal Mansukhram Shah
Publisher: Motilal Mansukhram Shah

View full book text
Previous | Next

Page 4
________________ આણિ પત્રિકા. જે ભૂત તરફથી આ નાનકડું પુસ્તક લખવાની મુંગી અને અદશ્ય લલિત પ્રેરણા થઈ તે તને નહિ તે બીજા કોને ? ) અવર્ણનીય ઉપકાર સહિત આ પત્ર-માળા હું અર્પણ કછું, અને તે સાથે યાચવાની તક લઉં છું કે આથી વધારે ગંભીર, વધારે ઉપગી અને વધારે રસિક પુસ્તકે અને કૃ કરવા સમર્થ બનાવવાની પિતાની શક્તિ મારા ઉપર અજમાવી, અદ્યાપિ પર્યત કરેલા ઉપકારમાં ઉમેરો કરે. યુવ. હભૂત–શીવ; મનુષ્ય; ચૈતન્ય; હરકોઈ જીવતું પ્રાણ. આ અર્પણુ પત્રિકા શીવ-પરબ્રહ્મને કરી છે એ અર્થ નીકળી શકે. જે માણસે આ પુસ્તક લખવા (દર ગામથી માટે) અદશ્ય રહ્યાં રહ્યાં, વગર શબ્દ, હેતની લાગણી મારફત જ માત્ર લલિત પ્રેરણુ કરી છે. અને જે કર્તા તરફ પ્રેમમય વર્તણુકથી તેને વધારે સમર્થ બનાવવા કુદરતી શક્તિ ધરાવે છે, તે માણસને આ પુસ્તક અર્પણ કર્યું છે એમ પણ અર્થ નીકળી શકે. અથવા ચેતન્ય–આત્મા કે જેણે ગ્રંથ લખવા અદશ્ય અને મુંગી પ્રેરણા કરી અને જેનામાં તેને ગમે તેવી ઉચ્ચ સ્થિતિએ લઈ જવા અગાધ શક્તિ છે તેને અર્પણ કર્યું છે એ પણ અર્થ લઈ શકાય. અથવા ભૂત એટલે હર કોઈ જીવતું પ્રાણી એ અર્થ લેતાં કલ્પના અગર વિચાર શકિતને આ પુસ્તક અને પણ કર્યું છે એવો અર્થ નીકળી શકે. [ થિએસૈફી જણાવે છે કે – મનુષ્ય પ્રાણીની દરેક કલ્પના ઉઠી કે તે અંતર સૂક્ષ્મ સૃષ્ટિમાં જય છે અને ત્યાંના અમુક પ્રકારના સત્વ ( Elemental essence ) સાથે તે મળી જાય છે અને તેથી તે કલ્પનાનું રૂપ બંધાઈ તે ચંચળ, જીવતું પ્રાણી બની ત્યાં નિવાસ કરે છે. પારીસના વિદ્વાન ઊંટર બારાડુંકે પુષ્કળ શોધ કરી કેટલીક કલ્પનાના ફોટોગ્રાફ પણ લીધા છે. ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 162