Book Title: Logassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Pragna Prakashan Mandir View full book textPage 8
________________ જૈન શાસનના મહાન પ્રભાવક યુગદિવાકર આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજને ભારતના માનનીય વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઈ કામળ વહોરાવીને બહુમાન કરી રહ્યા છે. પાછળ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી માનનીય શ્રી બાબુભાઈ જાભાઈ પટેલ ઊભા છે. પાલીતાણા તા. ૩–૧૨–૭૮ આ ગ્રંથપ્રકાશનને પૂજ્ય આચાર્યશ્રીના મગલ આશીર્વાદ પ્રાપ્ત થયા છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 546