________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Ч
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે યાહ્વો ઉત્પન્ન કર્યાં તે પરમાર થયા. તેના વંશજો તે નામથી પ્રસિદ્ધ થયા. એ પરમાર વંશમાં ચાલુકયવંશના સમાવેશ થાય છે, તેમ પ્રાચીન પર પરાએ જોતાં ચેદિરાજાએ કહેલાં વાયેાના આધારે આ વંશનું મૂળ કારણુ સામવશ પણ સમજાય છે, એમ કુત્રચિત્ ઉલ્લેખ જોવામાં આવે છે. ચૌલુકયવ શતા આદ્યપુરૂષ તેમજ ગુરૂ તરીકે ભારદ્વાજ હશે. એમ પણ ાશ્રયમાં છઠ્ઠા સના સાતમા શ્લોકની ટીકા ઉપરથી સૂચિત થાયછે. વસ્તુતઃ ચૌલુકય વંશના આદ્યપુરૂષ ચુલુકય થયા, જેની અંદર ધૈર્ય, ગાંભીય, ઔદાય, ચાતુર્યાં અને શૌર્યાદિ અનેક ગુણા જગતમાં ભ્રમણ કરી થાકી ગયા હાયને શુ ? તેમ ચિરકાલ વિશ્રાંતિ માટે સ્થિર થયા હતા. મપદ્મ નામે નગરમાં તેણે રાજ્ય સ્થાપન કર્યું હતું. તેના નામથી તેના વ ંશજો ચૌલુકય સત્તાધારક થયા. તેમજ તે મહાપુરૂષના વંશમાં અનુક્રમે વિક્રમરાજા થયેા. જેણે શ કરથી સુવર્ચુસિદ્ધિ મેળવી અનેક દાનાવડે જગત્ત્ને ઋણમુક્ત કર્યુ અને સમુદ્ર પત પેાતાના સવસર પ્રવર્તાવ્યા હતા. હૅના પુત્ર મહાપ્રભાવિક હરિ વિક્રમ થયા. હૅના પછી અનુક્રમે મહાપરાક્રમી (૮૫) રાજાએ થયા. ત્યારબાદ ન્યાયપ્રિય રામચંદ્ર સમાન રામરાજા થયા. ત્યારબાદ ત્રણલાખ ધાડાએના અધિપતિ શકાધિરાજને પદાતિની માફક હણીને આખી દુનીયામાં વિખ્યાત સહજરામ ભૂપતિ થયેા. તેના પુત્ર કુબેરસમાન દેદીપ્યમાન દડ નામે રાજા થયા. જેણે પિપાસ નામે મંડલેશ્વરને પેાતાના સ્વાધીન કર્યા હતા. ત્યારબાદ હૈની રાજગાદીએ મહાદાનેશ્વરી કાંચીબ્યાલ નામે રાજા થયા, તેના પછી ચક્રવાઁ સમાન સગ્રામજીત એવા રાજભૂપતિ થયા, જેણે ગુજ રાધિપતિ સામતસિંહુરાજાની વ્હેન લીલાદેવી સાથે લગ્ન કર્યું હતું. હેતેા પુત્ર મૂળરાજ પ્રસિદ્ધ અને સંપૂર્ણ લક્ષ્મીવાન થયા. વળી તે અયેાનિજ માતાના અકાલ મૃત્યુથી ઉદર ચીરીને કાઢેલ હાવાથી સજ્જનેાતે ચમત્કારજનક થયેા. જેણે બહુ પાક્રમી સામંતસિદ્ધ નામે પેાતાના મામાને ઉત્કટ શકિતવડે ણીને ગુર્જરદેશનુ રાજ્ય મેળવ્યું. :તેમજ તેણે સામનાથના પ્રભાવથી રણુસંગ્રામમાં કટીબદ્ધ થઇ સૌરાષ્ટ્રના ગ્રહરપુ અને કદેશના લક્ષરાજાને તેમની દુષ્ટતાને લીધે નિર્મૂળ કર્યા હતા. તેમજ તેણે વિ. સ. ૯૯૩ થી ૧૦પર વર્ષ
For Private And Personal Use Only