________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પનામય નથી. કિંતુ યથા ઐતિહાસિક ઘટનાને અનુસરતા છે. આ પ્રાધને પ્રમાણભૂત અને લેાકેાપયેાગી સમજી સાહિત્યપ્રિય મહારાજશ્રી સયાજીરાવ ગાયકવાડ-વડેાદરા નરેશે ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવી રાજ્ય તરફથી છપાવી પ્રસિદ્ધ કર્યાં છે. આ ગ્રંથમાં ગુજરાતના ઇતિહાસની ઘણી ઉપયાગી વસ્તુએ દાખલ કરવામાં આવી છે. અહિલપુર-પાટણની સ્થાપના વિ. સ. (૮૦૨) તેમજ મહારાજાશ્રીકુમારપાળની વિ. સં. ૧૨૩૦ સુધી ગુર્જર રાજ્ય પ્રવૃત્તિ વિગેરેનું સક્ષેપથી વર્ણન કરવામાં આવ્યું છે.
સિદ્ધરાજ જયસિંહને ગાલાના મહેાબકપુર-મહેાત્સવપુરના અધિપતિ મદનવર્મા નરેશ સાથે સમાગમ ડાવાના ઉલ્લેખ પણ આમ થમાંથી મળી આવે છે. તેજ ઉલ્લેખ જનરલ કનિંગહામના હિંદુસ્થાનની પ્રાચીન ભૂગોળવાળી હકીકતને પુષ્ટ કરે છે.
( ૧૦ ) િશિત પ્રબંધ શ્રીરાજશેખરસૂરિ કૃત. રચનાસમય વિ. સ. ૧૪૦૫. ( ૧૧ ) કુમારપાળરાસ, ગુર્જર ભાષામાં શ્રીજીનહવિ કૃત. ( ૧૨ ) કુમારપાળરાસ, શ્રેષ્ઠિવ શ્રીઋષભદાસ વિરચિત.
આ ઉપરાંત વિવિધ તીર્થંકલ્પ, ઉદેશપ્રાસાદ, ઉપદેરાતરગિણી આદિ અનેક ગ્રંથામાં ઉપરોક્ત મડાપુરૂષાનું વર્ણવેલું જીવન વૃત્તાંત જોવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથના મુખ્ય નાયક શ્રીકુમારપાળભૂપાળ છે માટે તેમના વંશનુ` સક્ષિપ્ત વર્ણન અહીં આપવું તે અસ્થાને નજ ગણાય. ચુલુક એટલે ખેાબલે અર્થાત્ સ ંધ્યા સમયે સૂર્યને અર્ધ્ય આપતા કાઇ મહાપુરૂષની અંજલિમાંથી જે વીરપુરૂષ પ્રગટ ચાલુ કચવ શ. થયા તે ચુલુકય નામે કૃષ્ણુસમાન સુપ્રસિદ્ધ રાજા થયા. તેના વશમાં જે રાજાએ થયા તે ચૌલુકય નામથી પ્રસિદ્ધ થયા. આ વૃત્તાંત વિક્રમાંકદેવ ચરિત્રના પ્રારભમાં પશુ દર્શાવેલ છે. દ્વાશ્રય મહાકાવ્યના સેાળમા સમાં પરમાર શબ્દની ટીકા કરતાં ટીકાકાર લખે છે કે, વિશ્વામિત્રની સાથે વિશઋષિને કામદુધા સબંધી જ્યારે લડાઇ થઇ ત્યારે વશિષ્ઠે પર્—શત્રુને મારી-મારનારા
For Private And Personal Use Only