Book Title: Kumarpalbhupal Charitra
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भूतले । સદ્દા તવા મવત્યેવ, મહાપુરુષસમવ: || શ્ ॥ ‘ જગની અંદર જ્યારે જ્યારે ધની હાનિ થાય છે ત્યારે ત્યારે મહાન પુરૂષાના અવશ્ય જન્મ થાય છે. ” વળી તે મહાત્માએ પેાતાની સદ્દબુદ્ધિના પ્રભાવથી અનેક પ્રકારનાં સાહિત્ય પ્રગટ કરી જનસમાજને સન્માર્ગે પ્રવર્તાવે છે. તેવા મહાપુરૂષાનું જીવન ચરિત્ર આદભૂત ગણી શકાય. જૈનશાસન પ્રભાવક સકલ શાસ્રનિષ્ણાત, ન્યાય, વ્યાકરણ, કાષ, કાવ્ય, છોલ કાર, ચંપૂ અને નાટકાદિ વિવિધ ગ્રંથ પ્રણેતા, ધર્મધુરંધર, પ્રાકૃત ભાષાના ઉત્પાદક પાણિનિ સમાન જૂની ગુજરાતી ભાષાના આદ્યપ્રવ કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય તથા પરમશ્રદ્ધાલુ તેમના પરમભકત પરમાતધર્માત્મા ચૌલુકયચૂડામણિ ગુર્જર દ્રરાજર્ષિશ્રીકુમારપાલ ભૂપતિના પવિત્ર અને મનેરજક અતિ ઉત્તમ જીવન ચરિત્રના સંબંધમાં અનેક જૈન વિદ્વાનાએ અનેક ગ્રંથની રચના કરી છે. તેમાં ઉપરોક્ત મહા પુરૂષોના જીવન સંબંધી પરમપવિત્ર આદર્શ આલેખવામાં આવ્યાં છે. તે આત્મિક ઉન્નતિ સાધવામાં અતીવ સહાયકારક થાય છે. શ્રીહેમચંદ્રસૂરિ અને શ્રીકુમારપાલનરેશના સબંધમાં રચાયેલા હાલમાં મળી આવતા ગ્ર ંથાની યાદી તથા ગ્રંથ પ્રણેતાઓનાં નામ નિર્દેશનીચે મુજબ– ( ૧ )કુમારપાલ પ્રતિધ (હેમકુમાર ચરિત્ર) શતાથી સામપ્રભાચા કૃત. રચના સમય વિ. સંવત્ ૧૧૪૧-લાક સંખ્યા લગભગ (૯૦૦૦) આ ગ્રંથ રાજર્ષિ શ્રીકુમારપાલના સ્વર્ગવાસ પછી (૧૧) વષે લખવામાં આવ્યા છે. ( ૨ ) માહ પરાજય નાટક, અજયપાલ નરેશના મ ંત્રી યશઃપાલ કૃત. રાજર્ષિ શ્રી કુમારપાલે વિ. સ. ૧૨૧૬ માર્ગશીર્ષ સુદિ દ્વિતીયાના દિવસે જૈનધર્મના સ્વીકાર કર્યાં તેનું વર્ણન આ ગ્રંથમાં આપેલુ છે. ગ્રંથ રચના તેમના વ્રત સ્વીકારવાના સંવત્સરથી (૧૬) વર્ષની અ ંદર થયેલી જણાય છે. (૩) પ્રબંધ ચિંતામણી, શ્રીમેરૂતુંગાચાય વિરચિત. આ ગ્રંથ ઐતિહાસિક ઘટનાઓથી ભરપુર છે, રાજશેખર કૃત રાજતરગિણીની માફક સંસ્કૃ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 637