Book Title: Kumarpalbhupal Charitra
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra Q {{{{Ë www.kobatirth.org }}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}} નિવેદન. Ö}}}}}}}}}}}}}}}}}}}}}}}}Õ Acharya Shri Kailassagarsuri Gyanmandir તા. ૧૮–૧૨-૨૮. WWW. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય પ્રસિદ્ધવક્તા શ્રીઅજીતસાગરસૂરીશ્વરજી મહારાજે રાજર્ષિશ્રીકુમારપાલચરિત્રનું કરેલ ગુજરાતી ભાષાંતર-ગ્રંથાક ૧૩ મે આ સંસ્થા તરફથી સહર્ષ મહાર પડે છે. આચાર્યજી મહારાજની આવી શુભ પ્રવૃત્તિઓ માટે સમગ્ર જૈન સમાજ અને ગુર્જ રિંગરાના ઉપાસકે। સદાને માટે ઋણી રહેશે. આ પુસ્તક પ્રગટ કરવાની પરવાનગી આપવા માટે આચા જી મહારાજના તેમજ કાળજી પૂર્વક પ્રૂફ઼ા જોવા માટે આચાર્ય મહારાજના શિષ્યરત્ન મુનિ હંમે‘સાગરજી મહારાજને તથા વ્યાકરણાચાર્ય શ્રીયુત ભાઇશંકરભાઇ શાસ્ત્રીજીને અને ઉપાધાત તથા આર્થિક સહાયદાતાનાં જીવનચરિત્રાના લેખક રાજકાટવાળા જૈન ફીલેાસાફરી શ્રીયુત ગાકુલદાસ નાનજીભાઈ ગાંધીના અમે અંત:કરણ પૂર્વક ઉપકાર માનીએ છીએ. સાથે સાથે પ્રસ્તુત પુસ્તક છપાવવા આર્થિક સહાયદાયક અમદાવાદના પ્રખ્યાત ઝવેરી મણિલાલ મેહનલાલ હેમચંદને અમે શતશ: ધન્યવાદ આપીએ છીએ. શ્રીઅજીતસાગરસૂરિશાસ્ત્રસંગ્રહકાર્યાલય હા. શા. શામળદાસ તુલજારામ. મુ॰ પ્રાંતીજ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 637