________________
નેમિભક્તામર
( श्रीभावप्रभकृत
આ ઉપરથી જોઇ શકાય છે કે રાજીમતી અને નેમિનાથને લગતા શૃંગાર-રસ સંયાગાત્મક નહિ હાવાથી તે વિપ્રલમ્ભાત્મક છે. તેમાં પણ તે નેમિનાથ પ્રભુ તારણે આવ્યા, ત્યાં સુધી તે તેને પૂર્વાનુરાગ કહી શકાય. તેારણેથી પાછા ફર્યાં ત્યાર પછીથી તેા એક્લા પ્રવાસાત્મક રસને પ્રારંભ ગણી શકાય અને જ્યારે તેમણે સિદ્ધિ-સુન્દરીને વરવાને માટે તપ કરવા માંડ્યું ત્યારથી માંડીને તે રાંજીમતીએ જ્યાં સુધી દીક્ષા લેવાના વિચાર ન કર્યાં ત્યાં સુધી તેને માનાત્મક શૃંગાર ગણી શકાય.
એ તા દેખીતી વાત છે કે શૃંગારના સ્થાનમાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી આ રસનેા નાશ થાય છે અને વૈરાગ્યના પ્રાદુર્ભાવ થાય છે. તે પ્રમાણે આ પદ્ય સમાપ્ત થતાં વિપ્રલëાત્મક શૃંગારના અધિકાર સમાપ્ત થાય છે અને વૈરાગ્યની શરૂઆત થાય છે.
૧૫૦
*
माकन्दवृन्दवनराजिपदे निरेनो
सह्योऽप्यहो ! सकलकेवलसम्पदाप्तेः । सालत्रयं भविभृतं भुवि मोहभूपो
निर्गतमेन:- पापं यस्मात् स निरेनास्तस्य संबोधने हे निरेन: ! - हे निष्पाप ! अहो इत्यावोsपि - असहनीयोऽपि मोहभूपः सकलकर्मनाथको मोहराजः सालत्रयं - चप्रत्रिकं नाक्रामति-न पीडयति । कथंभूतं सालत्रयं ? ते तव क्रमयुगाचलसंश्रितं - चरणयुगलपर्वताश्रितम् । पुनः कथंभूतं सालत्रयं ? भविभृतं देवैर्नरैस्तिर्यग्भिः पूर्णम् । कथंभूतस्य ते ? ' सकलेति' सकलं-सम्पूर्ण यत् केवलं - केवलज्ञानं तस्य सुम्पेद आप्तिः - प्राप्तिर्यस्य स तस्य सकल केवलसम्पदाप्तेः । कस्मिन् ? ' माकन्देति' माकन्दा - आम्रास्तेपां वृन्दानि यस्मिंस्तत् एवंविधं यद् वनं तस्य राजिः - श्रेणिस्तस्याः पदे - स्थाने रैवतके । आधारे सप्तमी । श्रीनेमेः केवलज्ञानं रैवतके समुत्पन्नमिति ॥ ३५ ॥
नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ॥ ३५ ॥ टीका
अन्वयः
(हे ) निर्-एनः ! अहो अ- सह्यः अपि मोह-भूपः माकन्द-वृन्द-वन-राजि - पदे सकल - केवलसम्पद्-आप्तेः ते क्रम-युग- अचल - संश्रितं भविन्-भृतं साल-त्रयं भुवि न आक्रामति ।
શબ્દાર્થ
माकन्द =भा, मो. वृन्द समुहाय.
वन=पन, मंगल. राजि-श्रेषि.
Jain Education International
१ 'सम्पदायाः' इति ख- पाठः ।
पद-स्थान.
माकन्दवृन्दवनराजिपदे = यात्रा (वृक्ष) समुદાયા છે જેમાં એવાં વર્તાની શ્રેણિના સ્થા
नभां
For Private & Personal Use Only
www.jainelibrary.org