________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક િકા
:
[ ૨૧ ]
કરવા અને અન્ય ક્રિયાએથી નિવૃત્ત થવુ. જે જે અવસ્થામાં જે જે આવશ્યકકાર્ય પ્રવૃત્તિયેા કરવા જે જે રીતે જરૂર હોય તે તે રીતે તે તે આવશ્યક ક્રિયાઓને કરવી. ન્યાયાધીશનાં કન્યકોની ક્રિયામાં ન્યાયાધીશે પ્રવૃત્ત થવુ અને ફાદારની કર્રક્રિયામાં ફોજદારે વિવેકપૂર્વક પ્રવૃત્ત થવુ. ક્ષત્રિયાએ ગુણકર્માનુસાર ક્ષત્રિયનાં કર્મો કરવાં અને બ્રાહ્મણે એ ગુણકર્માનુસારે બ્રહ્મણાના ક્રથી ક્રિયાઓ કરવી. ગુણુકર્માનુસાર વૈશ્યએ વૈશ્યક'ની ક્રિયાઆમાં પ્રવૃત્ત થવુ અને શુકર્માનુસારે શૂદ્રોએ શુદ્રકમક્રિયામાં પ્રવૃત્ત થવું ગુણકર્માનુસારે જે કા` કરવામાં જ્યાંસુધી પેાતાના અધિકાર છે ત્યાંસુધી તે ક્રિયા કર્યાં કરવી અને તે ક્રિયાના સ્વાધિકાર ટળ્યા ખાદ તેમાં પ્રવૃત્તિ કરવી નહિ-એવી મનુષ્યાએ વિવેકબુદ્ધિ ધારણ કરવી જોઈએ.
૧૭૦ તી કર મહારાજને પણ આવશ્યક કર્મો કરવાં પડે છે.
}* ૪૭૯/૨૦
હૃદયમાં શુભાશુભ રાગદ્વેષની પરિણતિ વિના આવશ્યક કબ્ય કરવાના કર્મોને કરતાં બંધાવાનું થતું નથી એવુ અવખાધીને જ્ઞાનીએ આવશ્યક કબ્ધ કરવાના સ્વાધિકારને અદા કરે છે. શ્રી તીથ''કરમહારાજને પણ સ્વાધિકાર દેશના-વિકારાઢિ આવશ્યક હ વ્યકાં કરવાં પડે છે, તે અન્ય સામાન્ય અનુવ્યેને સ્વાધિકારે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી ગૃહસ્થાશ્રમ અને ત્યાગીના અધિકાર પ્રમાણે
વ્યકર્મો કરવાં પડે એમાં કંઇ કહેવાનુ રહેતું નથી. આવશ્યક કબ્યને અવસ્થાના અધિકાર પ્રમાણે કરવાં પડે છે પરન્તુ તેમાં વિશેષ એટલું છે કે કેાઈપણ કન્યકાય કરતાં પરમાત્મા પરમબ્રતા
For Private And Personal Use Only