________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૪]
કમચાગ ૨૧૧ આત્માના અસંખ્ય પ્રદેશ છે. પૃ. ૬૫-૬
આત્માના અસંખ્ય પ્રદેશ છે. પ્રતિપ્રદેશે અનતજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર, અનાવય આદિ અનતગુણે અને અનન્તપયા રહ્યા છે, આત્માના પ્રતિપ્રદેશમાં અનન્તગુણેને અને પર્યાયેિને સમયે સમયે ઉત્પાદવ્યયધ્રુવરૂપ બ્રહ્મા હર અને વિશુ ત્રયી વ્યાપી રહી છે. આત્મામાં અનાદિકાલથી અનન્ત શ િછે તેથી આત્મા સ્વયં અનત શક્તિરૂપ છે. આત્માની અનન્ત શક્તિને કેટલાક દેવીઓનાં રૂપકો આપીને પૂજે છેધ્યાવે છે. આત્માના જ્ઞાનાદિ ગુણને કેચિત્ અનુયે બ્રા વિનુ મહેશ્વર ગણપતિ વગેરે દેવાનાં રૂપકો આપીને પૂજે છે અને ધાવે છે. જેનદ્રષ્ટિએ ઉત્પાદવ્યયકૃવતા એ આત્માનું લક્ષણ છે. આત્મારૂપ પરમાત્માના જ્ઞાનાદિ ત્રણ ગુણેને વા ઉત્પાવ્યયધ્રુવતાને બ્રહ્મા હર અને વિષ્ણુના અવતારોનાં રૂપકે આપીને વેદાન છે તેઓને ધર્મવ્યવહારમાં પજે છે અને માને છે. આત્માની સાથે લાગેલા ક્રોધાદિકને મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુના રૂપકોરૂપ અવતાર માની લેકે તેઓને પૂજે છે– કરાવે છે. અન્તરાત્મજ્ઞાનીઓ આત્મારૂપ પરમાત્માની રૂપકેકાર થતી કલ્પનાઓને સમ્યમ્ વિવેક કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં લયલીન થઈ જાય છે, આત્માની શકિતથી અત્તરાત્માએ અનેક પ્રકારના ચમત્કાર દર્શાવી શકે છે. ભૂતકાળમાં આત્માએ ચમત્કાર દર્શાવ્યા છે. વર્તમાનમાં તે દર્શાવે છે અને ભવિષ્યમાં
For Private And Personal Use Only