Book Title: Karmayoga Karnikao Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 122
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૧૨ ] કર્મયોગ એમાં સંદેહ નથી. એ પ્રમાણે અનુભવી નિશ્ચય કરી સમતાગની પ્રાપ્તિ કરવા માટે શુદ્ધ પગ ધારણ કરવાની જરૂર છે એમ શાસ્ત્રાધારે કહેવામાં આવે છે. ક્રિયાવંત વા અક્રિયાવંત સો કે જે સમતાવત છે તે સદા પૂજવાયેગ્ય છે. સમતાવંત વેગીએ સર્વથા સદા પૂરાય છે. તેઓ ક્રિયા કરે વા ન કરે તે સંબંધી તેઓ સ્વતંત્ર છે. સમતાવંત મહાત્માઓની સ્થિતિને સમજવા માટે શાસ્ત્રનાં પાનાં ઉથલાવનાર મનુ પણ સમર્થ થતા નથી. સમતાવંત મહાત્મા ગીની અનેક લક્ષણે વડે પણ પરીક્ષા કરી શકાય તેમ નથી સમતાવંત મહાત્માઓના હૃદયમાં સર્વધર્મને સમાવેશ થાય છે. સમતાવંત મહાત્માઓને કંઈ પણ કર્તવ્ય બાકી રહેતું નથી. તેઓ પરમહંસ, પરમનિન્ય આદિ અનેકગુણાભિધેયનામેવડે વ્યવહરાય છે. ત્યાગી ગુરુઓમાં સમતાની જરૂર છે. સમતાગની પ્રાપ્તિ વિના પરિપૂર્ણ ન્યાયદષ્ટિની પ્રાપ્તિ થઈ શકતી નથી. આત્માની શુદ્ધતાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાવંત વેગીઓ વિશ્વમાં અઘરામાં અઘરી બાબતને પણ ન્યાય આપવા સમર્થ બને છે. સમતાવંત ગીઓ આ વિશ્વમાં સત્ય-શનિનાં વાતાવરણે ફેલાવવાને શક્તિમાન થાય છે તેથી તેમના તુલ્ય પરે પકાર કરવાને કઈ સમર્થ થતું નથી. સમતાવંત ભેગીઓ જેવાં સમતાનાં આન્દોલનને વિશ્વમાં પ્રચાર કરવા શક્તિમાન થાય છે તેવાં અન્ય, આર્જેલનેને પ્રસાર કરવા શક્તિમાન્ થતાં નથી. સમતા વિના સાધુપણું પ્રાપ્ત થતું નથી. સમતા વિનાની સર્વ ધર્મકિયાએથી વાસ્તવિક ફલની પ્રાપ્તિ થતી નથીએમ અનુભવ કરતાં અવબોધાય છે. સમતાભાવથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. સમતાવંત સતેની સદા આરાધના કરવી જોઈએ. સમતાવંત સને એ ખરેખર વિશ્વના દે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127