Book Title: Karmayoga Karnikao Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 125
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કણિકાઓ [ ૧૧૫ ] પણ અનન્તગણુ' કહેવાનું બાકી રહેવાનું. જૈન શાસ્ત્રામાં ક્રિયાયેાગ યાને મળ્યેાગ સંબંધી ઘણું કહેવામાં આવ્યું છે. પિંડમાં આત્માને તત્સંબંધી અનુભવ આવતાં બ્રહ્માંડના અનુભવ આવે છે. કમ ચેગ સ ંબંધી વિશેષ અનુભવ તે ખાસ શ્રી સદ્ગુરુની કૃપાથી અને તેમની ગમથી થઈ શકે છે. હું મનુષ્ય ! ! ! હું આત્મન્ ! ! ! સ ક્રમથી મુકત થવા અને અનંતસુખ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ શ્રદ્ધાવડે ધમાઁચાણ્યક ન્યૂકાર્યો કરવાી અંતે પરમ શાન્તિપ્રાપ્ત થવાની છે-એમ નિશ્ચય કર. ધમ યાગ્ય બ્યકમે કરવાથી જ્ઞાનાવરણીય, દનાવરણીય, ” વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અન્તરાય એ અષ્ટકર્માંના નાશ થાય છે, ક્રમમાં પ્રવૃત્ત થયા વિના તારા છૂટકા થવાના નથી; અક્રિયદશાના અધિકાર પ્રાપ્ત થયા વિના કઢાપિ કમ યાગથી મુક્ત થઈ શકાય તેમ નથી. બ્રાહ્મણેાએ, ક્ષત્રિયાએ, શ્યાએ અને શૂદ્રોએ ગુણકર્માનુસાર કર્માંના વ્યવ– સ્થિત સંબંધ ન સાચવ્યા તથા ધાર્મિકકમાંના વ્યવસ્થિત સંબધ ન સાચવ્યા તેથી ચારે વણુની પડતી થઈ; તથા ત્યાગી મહાત્માઓએ ધાર્મિક કન્યકાર્યાના પ્રવૃત્તિસંબંધ જે સ્વા ધિકાર હતા તે ન સાચવ્યા તેથી વિશ્વમાં સુખશાંતિની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ. કથની કરવાથી કંઈ વળવાનું નથી. હવે તા જાગ્રત થઈ કાર્યો કર્યાં કર. આત્મામાં સ્વર્ગ અને આત્મામાં મુકિત છે. આત્મસ્વાતંત્ર્યને પ્રાપ્ત કર અને સર્વ પ્રકારના દુઃખાના નાશ કર. શ્રી પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાનુસારે સ્વાધિકારે કબ્યકાર્ય કર કે જેથી સર્વ પ્રકારનાં શુભ મંગલાના તુ સ્વામી બની શકે. સ` પ્રકારના ધર્મના સાર એ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127