________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૪]
કર્મચગ અંશતાએ તેઓનું જીવન ટકી રહેલું છે એમ અવધવું. સર્વ દુનિયામાં જ્યાં જ્યાં સત્ય રહેલું હોય તે પ્રહવું–પરંતુ પક્ષપાત કરે નહિ. સત્યના અંશેની વિશાળતાની દૃષ્ટિએ સર્વત્રથી સત્ય આકર્ષી શકાય છે અને તેથી તેવા બૃહદ્રભાવથી ધર્મને સજીવન રાખી શકાય છે. તેથી સ્વધર્મમાં જે જે ખામીઓ બાકી રહેતી હોય છે તે સત્યાંશેના પ્રહણથી પૂર્ણ કરી શકાય છે. વિશ્વમાં સર્વ ઠેકાણે સત્ય વ્યાપી રહેલું છે. કદાગ્રહ ત્યાગ કર્યા વિના સત્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. કદાઝડરાહુના કાળા વાતાવરણથી સત્યની ઝાંખી થઈ શકતી નથી, જેનકેમમાં ધર્માચાર્યો પરસ્પરમાં થો-થનાર કદાહ ત્યાગ કરે તો તેઓ પરસ્પર સત્યનું ગ્રહણ કરવા સમર્થ થઈ જશે એમાં કંઈ શંકા નથી. સત્યની અનેક દષ્ટિવડે વ્યાખ્યા કરીએ તેય અનંત સત્ય બાકી રહે છે. જ્યારે આવી સત્યધર્મની સ્થિતિ છે ત્યારે અનંત સત્યમાંથી વિશ્વ અનંતમાં ભાગે સત્ય રહી શકે છે તેથી કદાગ્રહ કરવાની કંઈ પણે જરૂર રહેતી નથી. સર્વગત જે સત્ય છે તેમાંથી પણ અને તમા ભાગે સત્ય કહી શકાય છે અને અનંતમાં ભાગે સત્ય કથી શકાય છે, કદાહથી સત્યના અનેક અંશે હોય છે તેમાં અસત્યને આરોપ થાય છે અને તેથી સત્યને લેપ થાય છે. જે અંશે સત્ય શું હોય છે તેનાથી બાકી અનંત સત્ય હોય છે-તે સાપેક્ષદષ્ટિ ધારણ કર્યાવિના અનુભવમાં આવી શકે તેમ નથી. ધર્માચારોમાં ધર્મક્રિયાઓમાં સદાચારોમાં ધમનષ્ઠાનમાં અમક દૃષ્ટિએ કદાગ્રહ બંધાયા પઢવાત અમુક અન્યધર્માચારમાંથી ક્રિયાઓમાંથી સદાચારેમાંથી જે જે અંશે ક્ષેત્રકલાનુસારે સત્ય હોય છે તે ગ્રહી શકાતું નથી એટલું તે નહિ પરંતુ તેમાંથી સત્યને મારી નાખવાની પ્રવૃત્તિ પણ કર્યાવગર રહી શકાતું નથી. અનેક ધમમતવાદીઓ
For Private And Personal Use Only