________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૨]
કર્મચાગ ધર્મનું વિશેષ રક્ષણ થાય અને ધમી મનુષ્યનું વિશેષતઃ સંરક્ષણ થાય એવાં આપવાદિક કર્મો કરવાં જોઈએ. સામાજિક બલ, રાજયબળ, ક્ષાત્રબલ, વૈશ્યબલ, બ્રાહ્મણબલ, શવબલ ભેગું કરીને વિશ્વમાં ધર્મનું અસ્તિત્વ રહે એવાં આવશ્યક કર્મો કરવાં જ જોઈએ.
૨૩૦ દાન અને સેવાનું ધર્મમાં સ્થાન પૃ. ૬૮-૬ જ્ઞાનેદય કાલમાં ધમની વ્યાપકતા કરવા સર્વ ધમીય મનુષ્ય પ્રયત્ન કરે છે પરંતુ જેઓ ધમને આચારમાં મૂકીને બતાવે છે તેઓને ધમ સર્વત્ર વિશ્વમાં પ્રસરે છે. રાગદ્વેષ, અહંતા, ઈર્ષા, નિન્દા વગેરે જેઓના હૃદયમાં નથી એવા કરુણાસાગર મિત્રીભાવના વાળા મહાત્માઓથી ધર્મની વિશ્વમાં સજીવનતા રહે છે. પુજબ પાદિકારક જે જે શુભકર્મો, પુણ્યકર્મો, ધર્મ કે જેમા ઉપગિતા ધર્મશાસ્ત્રોમાં દર્શાવી છે તેઓનો વિશ્વમાં પ્રચાર થવા માટે ઉપદેશ દેવે જોઈએ. વિશ્વજનેના ભિન્ન = અધિકાર છે તેથી એક સરખાં પુણ્યકર્મોમાં સ્વાધિકાર સર્વ મનુષ્ય ભિન્નભિન્ન પ્રવૃત્તિ કરે છે તેમાં મુઝાવું ન જોઈએ. ધમની પ્રભાવના કરનારાઓ જ ખરેખરા ધર્મના રક્ષકે છે. અનેક શુભ કર્મોથી ધર્મની પ્રભાવના કરી શકાય છે. જ્ઞાનદાન, અનિદાન, વસ્ત્રદાન, સુપાત્રદાન, કીર્તિદાન અનુકંપાદાન, અને સેવાથી સર્વ જીવોને ધર્મ તરફ આકષી શકાય છે. સાત્વિક સેવાથી આત્માની શકિત ખીલે છે અને પુપની આસપાસ જેમ મારે શું જે છે તેમ તેવા કમગીની આસપાસ ધમમનુને સમૂહ ભેગો થાય છે અને તેના વિચારને અને આચારોને અનુસરે છે. ધમની પ્રભાવના કરનારાઓની ખરેખર જે ધર્મમાં વિશેષ સંખ્યામાં હોય છે તે ધમની વિશ્વમાં યાપકતા થાય છે. મકામાથે સેવકોએ ધર્મજ્ઞાનપ્રચારાર્થે પાઠશા
For Private And Personal Use Only