________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. અને ગતિ કરી હતી જય રહય
કર્ણિકાઓ :
[૨૭] નથી. અને કૃષ્ણ-અંતરાત્માની પાસેથી કમનું રહસ્ય અવધીને મહાભારત યુદ્ધમાં પ્રવૃત્તિ કરી હતી તેથી તે અત્તે વિજયશ્રીને પામ્યા હતા. ગુરુગમ વિના કદાપિ કમનું સત્ય રહસ્ય અવબાધાતું નથી. કર્મનું રહસ્ય અવબોધીને જેઓ કમગીઓ થયેલ છે તેમને વ્યવહારિક કામમાં સહેજે પ્રવૃત્તિ થાય છે. ૧૭. આત્મજ્ઞાન વિના કેઈપણ ચગી, મહાત્મા, સાધુ, ત્યાગી ગુરુ બની શકતું નથી. પૃ. પર૩
આત્મજ્ઞાન વિના અને પ્રભુમય જીવન થયા વિના કઈ પણ યોગી, મહાત્મા, સાધુ, ત્યાગી, ગુરુ, બની શકતો નથી. પ્રભુમય જીવન થયા વિના જે જે કર્મો કરવામાં આવે છે તેમાં રજોગુણ અને તમોગુણની વૃત્તિ પ્રગટ્યા કરે છે. ૧૭૭ પ્રવૃત્તિરહિત જ્ઞાન શુષ્ક સમજવું. પૃ. પરપ-૨૬
નિયતં કુહ જ થં, વાઘા હૈયાળ: જીયાત્રા જ તે, ર પ્રસિદ્ધ : કર્મ નહિ કરવું તેના કરતાં કર્મ કરવું તે સારું છે માટે હંમેશ તું કર્મ કર. કમ કર્યા વિના શરીરયાત્રા સિદ્ધ થવાની નથી. શરીર મન અને વાણીની પ્રાપ્તિ તેને કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરીને આત્માની વિશાલ શક્તિની વ્યાપક્તા કરવા માટે છે અને દુનિયાને તેને લાભ આપવા માટે છે. तस्मादसक्त: सतत, कार्य कर्म समाचर । असक्तो ह्याचरन् कम, परमाप्नोति पूरुषः ॥ कर्मणैव हि ससिद्धिमास्थिता जनથરા: વારંવાપિ, સંપરથન વર્તમÉતિ || માટે કાંઈ પણ મમતા આસક્તિ રાખ્યા વિના કર્તવ્યકમ કર્યા કરે. નિરાસત મનુષ્ય કર્મ કરતો છતે પરપદ મેક્ષને પામે છે.
For Private And Personal Use Only