Book Title: Karmayoga Karnikao Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણિકાઓ : [૩૧ ] અને તે વડે તે શેશી શકે છે. વૃક્ષને તંભ ડાળાં ડાળીઓ જેમ વિશેષ હોય છે તેમ તેની વિશાળતામાં–મહત્તામાં વૃદ્ધિ થાય છે. દુનિયામાં એક ધર્મના અનેક ભેદ પડે છે. સર્વગ છથી બનેલા ચતુર્વિધ સંઘની મહાસંઘતા થાય છે. સર્વગમાં અનેક ગેવડે ધર્મની આરાધના કરનાર ત્યાગીઓ અને ગૃહસ્થ હોય છે. સર્વ ગરછમાં અનેક ગુણી મનુષ્ય હોય છે. કેઈ ગછ એ નહિ હોય કે જ્યાં ગુણી મનુષ્ય ન હોય. ઇગ્લીશ સરકારની પાર્લામેન્ટમાં કેન્ઝરવેટીવ અને લીબરલ એ બે પક્ષ છે પણ બન્નેનું સાધ્યબિંદુ તે કેટલાક વિચારોને મતભેદ છતાં એક છે. અન્યની પણ તે સ્થિતિ છે. તે પ્રમાણે સર્વજ્ઞધમમાં પણ અનેક પક્ષે હોય છે પણ તેઓ સવે મુક્તિની પ્રાપ્તિ માટે તૈયાર છે. અનેક ગભેદમાંથી જુદુ જુદુ જાણવાનું શિક્ષણ મળે છે અને તેઓ ધમની આવશ્યકતા પ્રતિપાદન કરે છે. એક વૃક્ષના જ રાશી ખંભે હોય અને તેનાં સહસશઃ ડાળાં હોય અને લાખે ડાળીઓ હોય પરંતુ તે સવમાં વૃક્ષને રસ તે એક સરખે વહે છે તકત જૈનધર્મના અનેક ગ છે મ-સંપ્રદાયમાં જેને ધમરૂપ રસ તે એક સરખે આત્માની ઉન્નતિકારક વહે છે અને તેથી સર્વ વૃક્ષનાં ડાળાં વગેરેનું જીવન વાયા કરે છે. જેનધર્મના સવે ભેદેમાં આત્માના જ્ઞાનદર્શન ચારિત્રને જ્યાં સુધી સછવન રસ વહે છે ત્યાં તે જીવે છે અને જ્યારે સજીવન રસ વહેતે બંધ થઈ જાય છે ત્યારે તે તે ગવછને નાશ થઈ જાય છે. વૃક્ષનાં ડાળ ડાળીઓ પરસ્પર ભિન્ન હોવા છતાં તે વૃક્ષના રસથી જીવી શકે છે અને પરસ્પર એકબીજાને નાશ કરવા તેઓની પ્રવૃત્તિ થતી નથી તેમ અનેક ગોએ અને અનેક ગ૭માં રહેનાર મનુષ્યએ આત્મરસ-બ્રહ્મરસને આસ્વાદી જીવવું જોઈએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127