________________
4.3
આપી છે.
જુદાજુદા જ્ઞાનભંડાળા પ્રાના સૂત્રો ગુણરત્ન ંગ ગુણરત્નસૂરિ વિરચિત અનેક ગ્રંથોના નામો જોવા મળે છે. પ્રાય: કરીને તે બધા તપાગીય દેવસુંદર સૂરિના શિષ્ય પ્રસિદ્ધ ગુણરત્નસૂરિ કરતાં ભિન્ન છે એમ સમજીને તેવા ગ્રન્થોની નામાવલી અમે આ પ્રસ્તાવનાના નવમા પરિશિષ્ટમાં આપી છે.
ગુણરત્નસૂરિ મહારાજના સમકાલીન અને પશ્ચાત્કાલીન બીજા પણ કેટલાક સમનામી આચાયાં થયેલા, જેની નોંધ ગુજરાતી સાહિત્યકોશના પ્રથમખંડમાં આપવામાં આવી છે તે અક્ષરશ: અહીં આપીએ છીએ.
‘ગુણરત્ન(સૂરિ)-૨ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ : નાગિલગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિની પરંપરામાં ગુણદેવસૂરિના શિષ્ય અને જ્ઞાનસાગર (ઇ, ૧૫ મી ઉત્તરાર્ધ)ના ગબંધુ. ૧૪૩ કડીના ‘આદિનાથ ઋષભ-રાસ' તથા ૩૯૭૪૬૩ કડીના ભરત-બાહુબલિપવાડુ પ્રબંધના કર્તા, ગુણરત્નસૂરિ)-૩/ગુણરત્નસૂરિશિષ્ય ઈ.૧૫ મી ઉત્તરાધ]: પીપલગચ્છના જૈન સાધુ. આણંદમેરુ-ન નામે પણ નોંધાયેલી મળતી ‘કાલિકસૂરિ-ભાસ'ના ક્તિ ગુગરત્નસૂરિ (ઈ. ૧૪૫૭માં હયાત) છે કે એમના શિષ્ય છે તે સ્પષ્ટ થતું નથી.
ગુણરત્ન-૪ [ઈ.૧૫૭૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમા ગયસૂરિની પરંપરામાં વિનયસમુદ્રના શિષ્ય. ૧૦૬ કડીની ‘સંગતિસં૫-સંધિ' (૨૦ ઈ.૧૫૭૪ સં.૧૬૩, શ્રાવણ સુદ ૫)ના કર્તા. એમણે ‘નમસ્કાર-પ્રથમપદ અર્થા' (મુ.) નામની વિશિષ્ટ કૃતિ રચી હોવાનો ઉલ્લેખ મળે છે, પરંતુ તે કઈ ભાષામાં છે તેની સ્પષ્ટતા નથી.
કૃતિ : ‘અનેકાર્થ-રત્નમંજૂષા.
ગુણરત્નસૂરિશિષ્ય ઈ.૧૫ મી સદી ઉત્તરાર્ધ: જુઓ ગુગરત્નસૂરિ-૩, ''
આ સિવાય બીજા પગ આગમગચ્છીય શ્રી સોમચંદ્ર સૂ.મ.ના શિષ્ય શ્રી ગુગરત્નસૂરિ થયા છે. જેનો ઉલ્લેખ મુનિરત્નસૂરિના શિષ્યએ રચેલ સંસ્કૃત ગુજરાતી આગમગચ્છ પટ્ટાવલીમાં નીચે મુજબ મળે છે.
(i)
'तस्मात् श्रीगुणरत्नसूरिगुरवः कुर्वन्तु वो मङ्गलम्' ॥५॥
{} તેઓ સિંહ ગુરુ થાપ્યા સાર જાણી ગુાગમંડગ રયોગ સાર
મનપુરી આનંદિ નીર પૂરી પગમ તે સિરિંગુગરયાગ સૂરિ ।૧૩।।
શ્રીગુણરત્નસૂરિ મહારાજનો જન્મ, જન્મસ્થળ, માતાપિતા, ય, ચારિત્રપર્યાય, તથા કાળધર્મ