Book Title: Kalyan Samadhan Shuddhi Prakash Yane Shastriya Samadhan Sangraha
Author(s): Hansasagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 5
________________ womewowanowanowanoworow ગ્રં...થ સમર્પણ જેઓશ્રીએ–બાલ્યવયમાં પૂ. આગમોદ્ધારક આચાર્યદેવેશ શ્રી આનંદસાગર સૂરીશ્વજી મહારાજશ્રીની પાસે ચારિત્ર અંગીકાર કરીને, તે પૂ. બહુશ્રુત ગુરૂદેવેશશ્રીની પવિત્ર નિશ્રામાં વ્યાકરણ-ન્યાય-કાવ્ય-કેશ-આગમ આદિ શાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરવા પૂર્વક સમર્થ વિદ્વત્તાને પ્રાપ્ત કરી છે, જેઓશ્રીને-સ્વ. પૂ. ગુરૂદેવેશશ્રીએ અનુક્રમે પંન્યાસપદ-ઉપાધ્યાયપદ અને પિતાના પટ્ટધર તરીકે આચાર્યપદે સ્થાપીને ગચ્છાધિપતિ બનાવેલા છે, જેઓશ્રીની–આજ્ઞામાં આજે સાગર ગચ્છના લગભગ ૩૦૦ સાધુ-સાધ્વીજી મહારાજે સર્વત્ર અવ્યાબાધપણે વિચારીને જ્ઞાન-ધ્યાન-વ્રત-તપ-નિયમ-સંયમની સુંદર આરાધના કરવાકરાવવા વડે સ્વ-પરનું કલ્યાણ સાધવા પૂર્વક શ્રી જિનશાસનને દીપાવી રહેલ છે જેઓશ્રીએ ભૂલી નરેશને પ્રતિબંધીને પ્રભુ શાસનના અનુરાગી બનાવીને મૂળીનગરે પ્રભુ પ્રતિષ્ઠા કરાવી છે. જેઓશ્રીએ દેશ-વિદેશ વિચરીને અનેકાનેક ઓછ–મહત્સવપ્રતિષ્ઠાએ-અંજનશલાકા-ઉપધાને-ઉદ્યાપને વ્રત- નિયમોપ્રવજ્યા-વડી દીક્ષાઓ-યેગાવહન કરાવીને અર્થગંભીર દેશનાઓ આપવા પૂર્વક અનેક ગામના શ્રીસંઘે ઉપર મહાન ઉપકારે કરેલા છે, જેઓશ્રીના પવિત્ર હસ્તે હિંદભરના જેનેના શ્રી સંમેતશિખરજી મહાતીર્થની પણ જૈનજગશ્ચિત્તચમત્કારી મહાપ્રતિષ્ઠા મહામહોત્સવ પૂર્વક સદંતર નિર્વિને થયેલ છે, જેઓશ્રીએ સેંકડો વર્ષો પૂર્વે રચાયેલા શાસનપ્રાણ અનેક પ્રૌઢ સંસ્કૃતપ્રાકૃત ગ્રંથને ઉધ્ધાર કરેલ છે, તેમજ જેઓશ્રીએ-આ ગ્રંથરત્નને પણ સ્કૂલના દુર કરવા પૂર્વક સાઘત તપાસીને મહાન ઉપકાર કરેલ છે તે વિદ્વય પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી મણિયસાગરસૂરીશ્વરજી મ. ના પવિત્ર કરકમલે. સમર્પક યત્કિંચિત રૂણમુક્તાભિલાષી ફિકર -હંસસાગર. commencemenemine Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 238