Book Title: Kalyan Bharati
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તકવ્યાસંગમાં મારો વખત પસાર થાય છે. જ્ઞાનરસ એ મારો જીવનરસ બની ગયો છે. મારા આત્મહિતને આધારે જ્ઞાનરસ પર મુકાયે છે. જ્ઞાનરસ અને માનસિક શાંતિના આનન્દમાં કેટલીક વાર મારાથી બોલી જવાય છે કે-“1 am very happy.” મારા જ્ઞાનરસના સ્ત્રોતમાં આ પુસ્તકનું નિર્માણ થયું છે, અને તે મારા કાન્ત:સુવાવ-મારા પિતાના આન્તરિક સુખને માટે, બીજાને લાભકારક થાય તે એ આનુષંગિક લાભ. પરંતુ આ સ્વાધ્યાયથી એ તે હું ઈચ્છું જ છું કે– प्रज्ञाः प्रसन्ना मयि सन्तु सन्तः । કાર્તિક શુદિ પંચમી, વિ. સં. ૨૦૨૨, માંડલ (વિરમગામ) સૌથી ન્યાયવિજય For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 584