________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાસ્તાવિક
કલ્યાણ ભારતી:
આ પ્રસ્તુત ગ્રંથ જ વસ્તુતઃ “યાની ચા સૌ મારતો =” અર્થાત્ માનવ માત્રને યાગનુ' અવચકલ પ્રાપ્ત કરાવીને ક્રિયા શુદ્ધિનું શુદ્ધ ભાન કરાવનાર બનવા પામશે.
આ ગ્રંથના એક એક પાદ જુએ “તેમાં નીતિ, ધર્મ આગમ માર્ગાનું સારી કે શ્રાવક ધર્મના સૂત્રેા જ ઠંસી ઠંસીને ભરેલા છે. કોઇપણ શ્લાક આગમસાક્ષી વિનાના નથી; અને એક પણ અક્ષર માણસને ઉન્માર્ગે લઈ જવા વાળા નથી. સ'પ્રદાયથી હજારો માઈલ દૂર આ ગ્રંથ માણસમાત્રને સાચા અર્થાંમાં જૈનત્વ, વૈષ્ણુત્વ, શૈવત્વ, માર્ગાનુસારત્વ અને છેવટે માનવીયતત્વને પ્રાપ્ત કરાવનાર ખનશે.
આ એક જ ગ્રંથમાં હુજારા આગમીય સૂક્તો સગ્રહાયેલા છે. જે મેાતીની જેમ પ્રત્યેક પાદમાં કે પ્રત્યેક ક્ષેાકમાં સ્પષ્ટ રૂપે ચમકી રહ્યા છે. ગ્રાહક જો રાગદ્વેષ કે પૂર્વગ્રહ વિનાના હશે તે આ કલ્યાણ ભારતી ગ્રંથ સૌને માટે દીવાદાંડી બનીને ષ્ટિ ધ્યેયને પ્રાપ્ત કરાવશે. સુષુપ્ત આત્મામાં જાગૃતિ. મનમાં સયમ, આંખામાં નિવિકારિતા, દિલ અને દિમાગમાં શીત ળતા ત્થા સંયમમાં શુદ્ધતા લાવવા માટે આ ગ્રંથ જ સવ શ્રેષ્ઠ ઉપાદેય ગ્રંથ છે. આ ઝડપી જમાનામાં માનવને ધમ ગ્રંથાના નામ જ યાદ રહેવા પામતા નથી પછી તેને વાંચવા અને મનન કરવાનું લગભગ અશકચ જ અનેને,
For Private and Personal Use Only