________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
8
હાજર હતો. મને સારી રીતે ખ્યાલ છે કે વીસ કલાક તેમની પાસે કાગળ પિન્સીલ હાજર ન રહેતાં હતા. પાપી પેટને પિષવા માટે ખાતા હોય કે પીતા હોય અથવા રૂણ શરીરને કંઈક આરામ આપતા હોય પણ તેમનું આંતર મન તે સ્વાધ્યાયમાં જ મસ્ત રહેતું હતું, તેથી જ લેક અને તેને ભાવ ર્યો કે ઉંઘમાંથી પણ ઝબકીને બ્લેક કાગળ ઉપર ઉતારી લેતા હતા અને તેમને આત્મા અનંત આનંદમાં મસ્ત બની જતા હતા, જાણે સૂર્ય કયાં ઉગે છે? કયાં આથમે છે ? તેની પણ તેમને ખબર પડતી નહીં. ન મળે સંસારની ઉપાધિ ન મળે પૌગલિક સુખશાન્તિની ચાહના, નિંદા સ્તુતિને સર્વથા પચાવી દીધેલા આ મહાપુરુષે જ્ઞાનમસ્તીમાં જ જીવનને સંપન્ન કર્યું છે. આજે તેમના પ્રશંસકો પણ ઘણું છે અને નિંદકે પણ ઘણું છે. નિદકવૃત્તિમાં તે અસહિષ્ણુતા અને તપષ જ કામ કરતું હોય છે, જ્યારે પ્રશંસકે માં ગુણગ્રાહિતા કામ કરે છે.
છેલે માંડલના સંઘને હજારેવાર ધન્યવાદ છે કે છેલ્લી પળ સુધી પણ તેમની વૈયાવચ્ચમાં કયાંય પણ કસર રહેવા દીધી નથી, પાટણમાં પણ તેઓએ સેળ વર્ષ રહી બારેક ગ્રંથની રચના કરી છે.
છેવટે વધારે પડતું લખાયું હોય તે તેની ક્ષમા યાચના સાથે મારું વક્તવ્ય પુરૂં કરૂં છું. સંતાજ જૈન ઉપાશ્રય,
લી. પં. પણનંદવિજય ૨૦૩૨ મહાવીર જયંતી
(કુમાર મણ)
For Private and Personal Use Only