________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૨
આદિની પણ પરવા કર્યા વિના ગમે તે પળે કાગળ ઉપર લૅક ઉતરી પડતો હતે.
દીક્ષિત થયા પછી ઘણી જ નાની ઉંમરમાં મોટા છમાં “અધ્યાત્મ તત્ત્વાલક' નામને ગ્રંથ જેમાં તેમની આધ્યાત્મિકતા ઝળકી રહી છે તેની તેઓશ્રીએ રચના કરી હતી.
મહાવીરના અનન્ય ભક્ત બનીને પરમત ખંડન અને સ્વમતનું સ્થાપન જેમાં થાય છે તે “ન્યાય કુસુમાંજલિ” ગ્રંથ દેવાધિદેવની સ્તુતિરૂપે સર્વથા પ્રશંસનીય છે. પિતાના ગુરૂદેવના વરદ હસ્તે રચાયેલ “પ્રમાણ પરિભાષા”, ગ્રન્થ ઉપર ભલભલા તાર્કિકેને પણ હીલોળે ચઢાવી દેનારી ટીકા જેમણે જોઈ હશે તેઓ અનન્ય ભાવે પણ શ્રી ન્યાયવિજયજી મ.ના પ્રશંસક બન્યા વિના નહીં રહે. “દીના કન્દન કાર્નાિશિકા'માં પૂજ્ય મુનિરાજશ્રીને આત્મા જાણે પરમાત્માના ચરણમાં રુદન કરતું હોય તેમ લાગ્યા વિના રહેતું નથી. આના જેવા બીજા પણ ગ્રન્થ લગભગ નાના મોટા છન્દમાં ૨૫૯૪ સંખ્યાના કે રચાયા છે. સંસ્કૃત ટીકાઓ, વ્યાખ્યાને ઉપરાંત ગુજરાતી, હિન્દી સાહિત્યની વિપુલ સામગ્રી તેમણે જૈન સમાજને ભેટ આપી છે. અને તેમની જીન્દગીની છેલ્લી પળમાં રચાયેલી કલ્યાણભારતીમાં પૂજ્ય ન્યાયવિજયજી મ.નો આત્મા જ રેડાઈ ગયો છે.
મને પણ યાદ છે ત્યાં સુધી આ પ્રન્થની રચનાના સમયે ૧૫-૨૦ દિવસ સુધી હું પણ માંડલ મુકામે તેમની સેવામાં
For Private and Personal Use Only