Book Title: Kalyan Bharati
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલી આવૃત્તિનું પ્રાકથન જીવન અનન્ત છે. તેની આદિ નથી, અત નથી. આજનું સે વર્ષનું આયુષ્ય પૂરું થયા પછી-મર્યા પછી પણ જીવનની ધારા નિરન્તર ચાલુ રહે જ છે. માટે એ ધ્યાનમાં રાખવું અત્યન્ત જરૂરનું છે કે માણસે આ જિન્દગીનું સુખ એવી રીતે નહિ મેળવવું જોઈએ કે મરણોત્તર જિન્દગી દુઃખના ગર્તમાં પટકાઈ પડે, આ જિન્દગીના સુખ પાછળ મરણોત્તર જીવન દુખપ્રસ્ત થવા પામે એવા પ્રમત્ત યા ઉન્મત્ત થવું એ મૂર્ખતાની પરાકાષ્ઠા છે. સાચું ડહાપણ એવી રીતે જીવવામાં છે કે અહીં પણ સુખશાન્તિ રહે અને મરણેત્તર જીવનમાં પણ સુખશાન્તિની પરંપરા નિરન્તર રહે. આ વર્તમાન જીવનમાં વિકાસનાં વાવેતર એવાં થવાં જોઈએ કે મરણોત્તર જીવનપ્રવાહ અધિકાધિક વિકસિત થતું જાય આ માટે આપણે આપણું વર્તમાન જીવનને ગુણ સમ્પન્ન બનાવવું જોઈએ, મહાન કવિનું સ્પષ્ટ વાક્ય મુના: કૂવામાન ગુણિપુ ર ર ર વયઃ ” અર્થાત ગુણ જનમાં રહેલા ગુણે પૂજનીય છે, તેને વેષ નહિ, તેની ઉમ્મર નહિ. આ ઉપરથી સ્પષ્ટ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 584