________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તકવ્યાસંગમાં મારો વખત પસાર થાય છે. જ્ઞાનરસ એ મારો જીવનરસ બની ગયો છે. મારા આત્મહિતને આધારે જ્ઞાનરસ પર મુકાયે છે. જ્ઞાનરસ અને માનસિક શાંતિના આનન્દમાં કેટલીક વાર મારાથી બોલી જવાય છે કે-“1 am very happy.”
મારા જ્ઞાનરસના સ્ત્રોતમાં આ પુસ્તકનું નિર્માણ થયું છે, અને તે મારા કાન્ત:સુવાવ-મારા પિતાના આન્તરિક સુખને માટે, બીજાને લાભકારક થાય તે એ આનુષંગિક લાભ. પરંતુ આ સ્વાધ્યાયથી એ તે હું ઈચ્છું જ છું કે–
प्रज्ञाः प्रसन्ना मयि सन्तु सन्तः ।
કાર્તિક શુદિ પંચમી, વિ. સં. ૨૦૨૨,
માંડલ (વિરમગામ)
સૌથી ન્યાયવિજય
For Private and Personal Use Only