Book Title: Kalyan 1963 08 Ank 06
Author(s): Kirchand J Sheth
Publisher: Kalyan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 3
________________ Gusta + + +;*; * * 1. ર ક . . . . :: Let up to શ્રી પર્વાધિરાજ અમર રહે ! જે મનના મન મોજી છે. ઉપર પ્રગટ પ્રભાવી મહામહિમાશાલી દેવાધિદેવ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પુણ્યકૃપાના બલથી તેમજ તે પ્રભુના અધિષ્ઠાયક દેવના શુભ સાન્નિધ્યથી કલ્યાણ' આજે ૨૩૦ પેજ ઉપરાંતને ૪૫૦૦ નકલને દળદાર વિવિધ વિષયેથી સમૃદ્ધ તેમજ વૈવિધ્ય સભર મનનીય સાહિત્યને “પર્યુષણ પર્વ વિશેષાંક' હજારો શુભેચ્છકે, વાચક તથા ગ્રાહકોના કરકમલમાં ગૌરવપૂર્વક મૂકે છે. પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ જૈનશાસનમાં મહા પ્રભાવશાલી તથા મહામંગલકારી છે. કમના મને ભેદનારૂં ને આત્મકલ્યાણ માટે અનુપમ આલંબનરૂપ એના જેવું એકે ય મહિમાવંતુ પર્વ શ્રી જેનશાસનમાં નથી. આવા પરમપુનિત પર્વાધિરાજના પુર્યોદયથી પ્રાપ્ત થયેલ અનુપમ અવસરને સર્વ કઈ પુણ્યવાન આત્માઓ ઉત્તમ પ્રકારની આરાધના દ્વારા જરૂર સફલ બનાવે ! - - માનદ સંપાદક : કારચદ જે. શેઠ. KOLIKOIKO TRIKOKOKOKOI MOONakt NOOOOO માનદ સહ સંપાદ : નવીનચંદ્ર ર. શાહ.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 186