________________
निशङ्क-विटङ्क-विशाल-विविध-मणि-जाल-द्विदल-चन्द्र-प्रकाशमान-बहुरूपा-करत्न-रचित-सोपान-परम्परा-निर्यहमार समूह-सुन्दरान्तर-कनक-किङ्किणी-काशि-कनकालिका-चन्द्रशालिका-विविध-विभक्ति-कलिते रत्न-खचित
मसण-हेम-कुडये हंसगर्भ-रत्न-विरचित-विपुल-द्वारे गोमेदक-मणि-रचिते-न्द्रकीले चारु-लोहिताक्षो-दयोतितचतुष्काष्ठे मरकत-वज्रा-गेल-ललित-कपाटे पश्चवर्ण-रत्न-विनिर्मित-तोरण-विचित्रे दीप्त-ज्योतीरत्न-विरचित
कल्प
श्रीकल्प
सूत्रे ॥३८७॥
मञ्जरी
टीका
माई राजूभवन
वर्णनम्,
प्रतीत होते थे। उसकी कपोतपालिका (पक्षियों के बैठने की जगह) घातक प्राणियों की शंका से रहित थी। उसके सोपानों (सीढियों) की श्रेणी महान् और विविध प्रकार की मणियों के समूह से अर्द्धचन्द्र के समान चमकनेवाले नाना तरह के लक्षणों वाले रत्नों की बनी थी। उसका भीतरी भाग निर्यहों (घोडे की आकृति के काष्ठों) से सुन्दर था। कनकालिका (भवन का एक भाग) सोने के धुंघरुओं से सुशोभित थी। उसमें चन्द्रशाला भी बनी थी। इस प्रकार वह राजभवन अनेक विभागों में बँटा था। उसकी दीवारें रत्न-जडित स्वर्ण से निर्मित और चीकनी थीं। उसके द्वार विशाल थे और हंसगर्भनामक रत्नों के बने थे। इन्द्रकीलोकी रचना गोमेद मणियों से की हुई थी। चतु:काष्ठ (भवन का चउकठ) सुन्दर लोहिताक्ष मणियों से जगमगा रहा था। अथवा सुन्दर मंगलग्रह के समान शोभा पा रहा था। उसके किबाड़ मरकत और वज्र रत्रों से बनी अर्गला से सुन्दर थे। पाँच वर्गों के रत्नों से निर्मित तोरणों से | મહેલમાં વિવિધ પક્ષીઓને પાળવામાં આવતાં, તેઓની રક્ષા માટે સુંદર જગ્યાઓ નિર્મિત કરવામાં આવેલ હતી.
* આ મહેલની સીડીએ, વિધવિધ ચિહ્નોવાળા અર્ધચંદ્રમાના આકારવાળા રનોથી સુંદર અને આકર્ષક બનાવવામાં આવી હતી. સિડીએના પગથીયા ઉપર સર્વોત્તમ ઘેડાઓની આકૃતિઓ દોરવામાં આવી હતી.
આ ભવનના એક ભાગને “કનકાલિકા' તરીકે ઓળખવામાં આવતું. આ ભાગ સેનાની ઘૂઘરીઓથી શોભિત કરવામાં આવ્યો હતે. આ રાજભવનમાં અનેક ખંડે અનેક પ્રવૃત્તિઓ માટે રચવામાં આવ્યાં હતાં. અને આ નાના પ્રકારની શોભાથી યુક્ત હતાં. જ તેની દિવાલ રતનજડિત ચિકણી સુવર્ણ રજથી બનેલી હતી. તેના દરવાજા, વિશાળ અને અનુપમ શોભાવાળા હતાં. આ દરવાજા પર, હંસગર્ભક નામના રને જડવામાં આવ્યાં હતાં.
ઈદ્રકીલો (દ્વારના અવયવ) ગોમેદ મણિયો દ્વારા ચકચકતાં હતાં. ભવનનું “ચતુકાષ્ઠ' ચગટ–સુંદર તે લોહિતાક્ષ મણિએની શોભાથી ઝગમગી રહ્યું હતું. અને લાલ હોવાને લીધે ગૃહની શોભાને આપી રહ્યું હતું.
॥३८७॥
Jain Education Natational
or Private & Personal use of
www.jainelibrary.org