Book Title: Kalpasutram Part_1
Author(s): Ghasilal Maharaj
Publisher: Sthanakwasi Jain Shastroddhar Samiti Rajkot

View full book text
Previous | Next

Page 451
________________ श्रीकल्पसूत्रे ॥४३८॥ Jain Education Internat असपत्न- रत्न- मञ्जुल - कमला रोपित - वरकमल-प्रतिष्ठानं सुरभि वर-वारि-प्रतिपूर्ण चन्दनकृतचर्चितम् आविद्धकण्ठेगुणम् अनुपमसुषमं तदधिष्ठित - देव- सेवितं कमलपुष्प - पिधान - पिहितं सौम्यकमलानिलयं नयनामृताञ्जनायमानं सर्वतः समन्तात् प्रभासमानम् अतिशयशोभमानं सकल- ऋत्व - नून - सुरभि - प्रसून - चारु- प्रथिता - तुल्य - माल्यललित - गलतला - ssभरणं पुण्यं पाप-कलाप - विकलं हारा - र्द्धहार - परिमण्डित-गलं मङ्गलं स्वकमभाप्रणाशिततमसं रत्नजटितरजतकशं पश्यति ॥ मु० २३ || सुन्दर कमल के ऊपर रक्खे हुए श्रेष्ठ कमलों पर प्रतिष्ठित, सुगंधित और निर्मल जल से भरे हुए, चन्दन के लेप से युक्त, कंठदेश में बंधे हुए लाल सुतवाले, अतुलित शोभा से सम्पन्न, उसी कलश के अधिष्ठाता देव से सेवित, कमल के फूलों के ढक्कन से ढँके हुए, सौम्य शोभा के घर - स्वरूप, अमृतमय अंजन के समान नेत्रों के आनन्ददाता, सब ओर पूरी तरह अपनी दीप्ति फैलाने वाले, अतिशय शोभायमान, सब ऋतुओं के प्रचुर सुगंधित पुष्पों से सुन्दरता के साथ गूंथी हुई सुन्दर मालाओं के कण्ठाभरण से युक्त, पवित्र, अ एव कुलक्षणों से रहित, हार और अर्द्धहार से मण्डित गर्दन वाले, मंगलमय और अपनी आभा से अन्धकार का अन्त करने वाले रत्नजटित रजतकलश (चांदी के कलश) को देखा || सू० २३|| વિવિધ સમૂહોથી શાબિત થતાં અનુપમ રત્નોથી બનાવેલ સુ ંદર અને શ્રેષ્ઠ કમળા પર મૂકવામાં આવ્યેા હતેા. આ કળશ સુગ ંધિત અને નિળ જળથી ભરેલેા હતેા. આ કળશને મલયાગિરિના ચ ́દનથી પણ ઉંચુ સ્થાન ધરાવતાં ચંદનના લેપ કરવામાં આવ્યે હતા. તેના કંઠે લાલ ચમકતો દોરો બાંધવામાં આવ્યા હતા. અનુપમ શેલાવાળા આ કળશ હતા. આ કળશ દેવાધિષ્ઠિત હતા. આ 'કળશ' નું મેતુ' કમળના ફૂલા વડે ઢાંકેલું હતુ. તેની શાભા, આંખને આનંદ આપે તેવી હતી. તેમ જ તેનુ તેજ, અનેાખી ભાત પાડે તેવું જાજવલ્યમાન હતુ. તેના કાંઠલામાં, સ ઋતુઓમાં ઉગતા લેાની માળા આરોપવામાં આવી હતી. આ કળશ પવિત્ર હાવાને લીધે બધા કુલક્ષણેાથી રહિત હતા, એટલે સવ સુલક્ષણવાળા હતા. હાર અને અ`હારથી તેની ગરદન શૈાલતી હતી, અને મ’ગલમય હતેા, પેાતાની આભા-કાંતિથી અંધકારનેા નાશ કરવાવાળા હતા. આવા રત્નજડિત રજત-કળશને, ત્રિશલા રાણીએ, નવમાં સ્વપ્નમાં જોયા. (૪૦૨૩) For Private & Personal Use Only कल्प मञ्जरी टीका पूर्णरजत कलशस्वम वर्णनम्. || ४३८|| ww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594