________________
- ૬
-
સમયના અભાવે પ્રતિ આપનાર, બ્લેકિન આપનાર અને અન્ય તમામ પ્રકારની મદદ કરનાર તેમજ સંશોધક મહાવ્યક્તિને | સર્વ-એકત્ર ઉપકાર માનવા સિવાય અન્ય કોઈ વિશેષ લખવું ઉચિત ધાર્યું નથી.
પાના ૧૩ ઉપર આપેલું લક્ષ્મીદેવીનું ચિત્ર અને સૂત્રોનુસારે નવું આલેખાવીને, અને શ્રીગૌતમસ્વામીનું ચિત્ર અમદાવાડાદના શેર સારાભાઈ નવાબે નવું આલેખાવેલ તે મૂક્યાં છે. બાકીના ચિત્રો અને નમુનાએ પ્રાચીન તાડપત્રી તથા સેનેરી-રૂપેરી અને સાદી પ્રતો વિગેરે ઉપરથી લીધા છે.
ઇડરના શેઠ આણંદજી મંગળની પેઢીએ પિતાના જ્ઞાનભંડારમાંથી અલભ્ય તાડપત્રીની (બારસાસૂત્રની) પ્રત અને લાંબા, વર્ષપર્યન્ત ધીરવા માટે પેઢીના કાર્યવાહક મહાશને અંતઃકરણથી ઉપકાર માનીએ છીએ. એ તાડપત્રી પ્રતિના આધારેજ આ મહાન કાર્ય કરવા ભાગ્યશાલી થયા, એટલું જ કહી અત્ર વિરમીએ છીએ.
-
-
સેવકે.
-
સુરત ગોપીપુરા, વિ. સં. ૧૯૮૯ શ્રાવણ સુદ ૫.
(શ્રીનેમિજન્મકલ્યાણક) તા ૨૭-૧૯૩૩ ગુરૂવારે.
વણચંદ સાકરચંદ જવેરી,
અને અન્ય માનદ સંચાલકે
- -
Jain Education Inter
-
For Private & Personal Use Only
C
ainelibrary.org