Book Title: Kaling Chakravarti Maharaja Kharwel
Author(s): Kashiprasad Jaiswal
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 154
________________ [ ૯૮ ] કલિંગનુ યુદ્ધ યાને મહામેધવાહન મહારાજ ખારવેલ કલિંગમાં ખૂબ પ્રભાવ હતા. વિદ્યા, કળા અને ચે!ગ-અધ્યાત્મમાં પણ એ પૂરા પારંગત હતા. ભિ′રાજની નિમ`ળ પ્રગ્નુલ્લા મને— ભૂમિમાં શ્રમસંસ્કૃતિનાં બીજ પડયાં. શિક્ષણુ અને સંસ્કારને માટે ખારવેલને નવ કરતાં અધિક વ મળી શકતા નથી. એણે શ્રમણેા પાસેથી જે વિદ્યા અને કળા મેળવી છે, જેને ઉલ્લેખ શિલાલિપિમાં એણે પાતે જ કર્યો છે તે જોતાં તેા ખારવેલ કળાકારને! આત્મા લઈને જ જન્મ્યા હતા. સંગીત, ચિત્ર, લેખન એવી લલિતકળાએ વિષેના એના ભક્તિભાવ એમાં ઉછાળા મારતા દેખાય છે. યુવિદ્યા, ખીજી સુકુમાર કળા પાસે નિસ્તેજ જેવી અની ગઇ છે. પતિત રાષ્ટ્રને પાછું પગભર કરવુ એ સહજ વાત નથી. કલિંગની અસ્મિતા અને સવીતા અશેાકની છેલ્લી લડાઇ પછી, કચરાઇ ગઇ હતી. સૂકાયેલા વૃક્ષને કાઇ પણ રીતે પલ્લવિત કરવાની સાધના અત્યંત ધૈય અને શ્રદ્ધાની અપેક્ષા રાખે છે. તાત્કાલિક કૂળ મેળવવાની સ્વાભાવિક જંખનાને આવે પ્રસંગે ડગલે ને પગલે રાધ કરવા પડે છે. ભિષ્ણુરાજ એના નિત્યના વ્યવહારમાં સાધક અને ચાનુ બહુરંગી છતાં એકધારૂ જીવન જીવતા જણાય છે. એક તરફ્ એ શ્રદ્ધા અને શાંતિથી ઉદાસીન–અશ્રદ્ધાળુ કલિંગના આત્મામાં નવચેતન ભરતા તો બીજી તરk કલિંગને ઉપરાઉપરી વિજ્યેાની કલગીથી શણગારતા રહ્યો છે. ખારવેલને બાર-બાર વર્ષોંને દિગ્વિજય, એની શાંત-નીરવ સાધનાની સરખામણીમાં બહુ અદ્ભુત નથી લાગતા. વિજય તા એક પ્રકારના મદ છે અને મદથી પ્રેરાયેલા સૈનિકાને એક પછી એક એમ અનેક યુદ્ધમાં ઉતારવા એ બધું તે કાળને માટે બહુ સ્વાભાવિક હશે; પરંતુ ભિખ્ખુરાજની કદી ન ઝંખવાય એવી પ્રતિષ્ઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186