Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 404
________________ ગિરનાર = ૪૦ પગલાં અને એક વિસામો આવે છે. અહિંથી આગળ જતાં જમણી તરફ માર્ગખંડન કરી વળતાં પંચેશ્વર મહાદેવનું મંદિર આવે છે તથા પુનઃ માગે ચડી આગળ વધતાં કોટ કે ઉપરકેટની ટૂંકમાં પ્રવેશ થાય છે. કેટ કેટમાં મંદિરે હેવાથી તે દેવકેટ કહેવાય છે. લે છે તેને ઉપરકેટ પણ કહે છે. તેના સિંહાકાર ઉપરના માઢમાં તથા તેની બાજુએ જૂનાગઢ રાજ્યને સરકારી ઉતારી હતા. તેમાં અમુક ભાગ જ હવે સરકાર હસ્તક છે - ત્યાં દુકાને છે તથા તેની સમીપે જૈનમંદિર તથા ધર્મ શંળાં છે. શ્રી. નેમિનાથજી આ મંદિરમાં મુખ્ય મંદિર શ્રી નેમિનાથજીનું છે. તેમાં ભૂલ નેયકને ચેક ૧૦૦ ફીટ૧૭૦ ફીટ તથા રંગમંડપ જે ફીટ૮૪ ફીટે છે. શ્રી નેમીનાથજીની પ્રતિમ શ્યામ એને અબોહર છે. આ મંદિરની મિતીમાં યક્ષ, પક્ષિણ, સમેત શિખર, નદીશ્વર આદિ ૫. ગમંડપમા અને ગર્ભાગારમાં ૫ મળી કુલ ૨૧૮ જેટલી મૂતિઓ છે.” મારે .' - બહાને રંગમંડપ ૩૮ ફટક ૨૨ ફીટ છે. તેમાં એક ગોળ એટલા ઉપર વિ. સ. ૧૬૮૪ના શૈદ વદી ૨ના રેજે સ્થપાયેલા ગણધરના ૨૨૦ જેડી પગલાં છે અને તેટલાં જ પગંલાં બીજે ઓટલા ઉપર છે ' દેરાસર વિ. સ. ૬૯માં કાશ્મીર વાસી રત્નાશા નામના શ્રાવકે બંધાવેલું તેથી તે રત્નાશા ઓસવાળનું કહેવું કહેવાય છે. તે પછી રાજા સિદ્ધરાજ જયસિંહને રાજ્ય અમલમાં ના મંત્રી સજજન કે સાજણે સેરઠ દેશની એક વર્ષની સમગ્ર આવક ખરચી તેને જીર્ણોદ્ધાર વિ. સ. ૧૮પમાં કરાવ્યું. 1. ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખે-સ્વાધ્યાય વસંત પંચમી ઈ. સ. ૧૯૬૮-લેખક શ્રી. છે. મ. અત્રિ. આ લેખ ૧ર૭પ૪૨૪ સેન્ટીમીટર છે. તેમાં ૯ લીટીઓ છે તથા શ્રી પ્રભાનંદસૂરીની પ્રતિમા કંડારેલી છે. 2 આ પાનમાર્ગને અમુક ભાગ છર્ણ થઈ જતાં ઈ. સ. ૧૯૭૪માં અકસ્માત સર્જાયેલ છે તે પરથી વાલકેશ્વર મહાદેવ ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ શ્રી મહત ગોપાલાનંદજી હસ્તક જીણોધ્ધાર થયો, તેનું ખાત મુહૂર્ત તા ૮-૧૯૭૫ ના રોજ થયું. 3 આ પ્રસંગની વિગત માટે જુઓ પ્રકરણ ત્રીજું પાનું ૭૬

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470