Book Title: Junagadh Ane Girnar
Author(s): Shambhuprasad Desai
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 433
________________ ૪૩૨ ઃ જૂનાગઢ અને ગિરનાર - ઉપરકોટનું મૂળ નામ ગિરિદુર્ગ હતું. તે ઈ. સ. ૭૦૦ લગભગ ઉજજડ પડેલે અને રાહ પ્રહારે કે તેના અનુગામીઓએ ઈ. સ. ૯૪૦થી ઈ. સ. ૮૭૫ સુધીમાં તેની માફસુફી કરી તેનું સમારકામ કરાવી તેને યુદ્ધ સમયે રક્ષણ આપી શકે તે બનાવ્યો. રાહ નવઘણ અને તેના પુત્ર રાહ ખેંગારે ઇ. સ. ૧૦૨૫ થી ઇ. સ. ૧૦૬૭ની વચમાં તેમાં અડીચડીવાવ અને નવઘણ કૂવો બંધાવી પાણીના પુરવઠાની યોજના કરી. રાહ માંડલિકે ઈ. સ. ૧૪૫૦માં તેને જીર્ણોદ્ધાર કર્યો. અને તે પછી મુસ્લિમ કાળમાં પણ તેનું સમારકામ વારંવાર થતું રહ્યું. જુનાગઢ રાજ્ય તેના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈના પ્રયાસથી ઉપરકેટને જીર્ણોદ્ધાર ઈ. સ. ૧૮૯૩-૧૪માં કરાવે. ગયા વર્ષે જ સરકારના પુરાતત્વ ખાતાએ ત્યાં ઉખનન તથા સફાઈ કામ કરાવેલું છે. ઉપરકેટ ઉપર અનેક ઘેરાઓ થયા અને અનેક આક્રમકેએ તેના ઉપર વિજય ધ્વજ ફરકાવવા યુધ્ધ ખેલ્યાં. ઉપરકેટ ઉપરને પ્રથમ ઘેરે ઇ. સ. ૯૭૫માં થયું હોવાનું જણાય છે. તે પછી ૧૬ નેધપાત્ર ઘેરાઓ થયા હોવાનું ઇતિહાસમાં ગંધાયું છે.' ૧૭૯૪ ૧ નીચેના મુખ્ય ઘેરાઓ નોંધાયા છે. આ વર્ષ રક્ષક ઘેરે ઘાલનાર ઈ. સ. ૯૭૫ રાહુ ગ્રહાર મૂળરાજ સોલંકી , , ૧૦૧૦ રાહ યાસ દુર્લભસેન સોલંકી , ૧૧૧૩૧૨૫ રાહ ખેંગાર જે સિદ્ધરાજ જયસિંહ છ ૧૩૪૯/૧૩૫૦ રાહ ખેંગાર ૪ મહમદ તઘલગ રાહ મોકલસિંહ મુઝફફરખાન ૧૪૧૪ રાહ મેલિંગદેવ અહમદશાહ ૧૪૬૮ રાહ માંડલિક જે મહમૂદ બેગડો , , ૧૪૬૮ રાડ માંડલિક જે મહમૂદ બેગડો ૧૪૭ર રાહ માંડલિક ૩જે મહમૂદ બેગડો ૧૫૯૧ અમીનખાન ગોરી મીરઝાંખાન ૧૭૮ વસંતરાય પુરબી દીવાન દલપતરામ ૧૭૫૪ . આરબ અબદલી ઝુબૈદી દીવાન રૂદ્રજી ઝાલા છે " ૧૭૫૮/૧૭૬૦ મહાબત ખાન ૧લી જવામખાન બાબી છ છ ૧૭૫૮/૧૭૬ર સાહેબા સુલતાના ઠાકોર કુંભાજી ૧૫ છે કે ૧૭૮૦ સદ સાલમ વગેરે નવાબ હા મેદખાન ૧લા ૧૬ ઇ . ૧૭૮૦ દીવાન ગોવિંદજી વગેરે નવાબ હાકેદખાન ૧લા

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470